Sunday, November 3, 2024
Sunday, November 3, 2024

HomeFact Checkટ્રમ્પની ગુજરાત મુલાકાત પર બનાવવામાં આવેલ દિવાલ પર વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી...

ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર બનાવવામાં આવેલ દિવાલ પર વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી રહ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ
ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર ઝુપડપટ્ટી વિસ્તાર આગળ બનાવવામાં આવેલ દિવાલ પર એક વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી રહ્યો છે. આ પોસ્ટને અલગ-અલગ  સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 
વેરિફિકેશન
સોશિયલ મિડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે, જેમાં ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર ઝુંપડપટ્ટી વિસ્તાર આગળ દિવાલ બનાવવામાં આવી છે જેના લીધે હાલ તમામ ન્યુઝમાં તે એક વિવાદનો વિષય બન્યો છે. ત્યારે આજે આ દિવાલ આગળ એક વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી રહ્યો હોવાની તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે. 
આ વાયરલ તસ્વીરની સત્યતા તપાસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવ્યા છે, જેમાં અલગ-અલગ દાવા સાથે આ તસ્વીરને વાયરલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે તસ્વીર વાયરલ કરવામાં આવી છે જે પેઇન્ટિંગમાં જાહેરમાં પેશાબ ના કરવો તેમજ અહીંયા થુંકવું નહીંના સ્લોગન પણ લખવામાં આવ્યા છે. 
 
સલમાન નિઝામી કોંગ્રેસ નેતા દ્વારા પણ આ તસ્વીર સાથે ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવી છે, જેમાં કેપશન આપવામાં આવ્યું છે Parde ke peeche kya hai? 
આ તસ્વીરને કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ આર્ટિકલ જોવા મળે છે, જેમાં આ તસ્વીર તેમજ દિવાલ બનાવવા મુદ્દે ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવી છે. આ ઉપરાંત વાયરલ તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા નજર આવે છે કે આ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી છે એડિટ કરવામાં આવી છે. 
 
ત્યારબાદ યુટ્યુબ પર એક વિડિઓ મળી આવે છે, જેમાં એક વ્યક્તિ દિલ્હીના મેટ્રો સ્ટેશન પર જાહેરમાં પેશાબ કરતો નજરે પડે છે. જે વ્યક્તિને કોમ્પ્યુટરના મદદ વડે એડિટ કરવામાં આવ્યો છે અને તેને ગુજરાતમાં બનાવવામાં આવેલ દિવાલ પર પેશાબ કરી રહ્યો હોવાના દાવ સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા દીવાલ સાથે આવેલ વૃક્ષનો પડછાયો જોવા મળે છે જયારે જે વ્યક્તિ પેશાબ કરી રહ્યો છે તેનો પડછાયો કોઈપણ જગ્યા પર જોવા મળી રહ્યો નથી. ત્યારે વાયરલ તસ્વીરને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો એક ભ્રામક દાવો છે, આ પ્રકારે કોઈપણ ઘટના બનેલ નથી. 
Tools Used
  • GOOGLE IMAGES 
  • GOOGLE KEYWORD SEARCH 
  • FACEBOOK SEARCH 
  • TWITTER SEARCH
  • YOUTUBE SEARCH 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular