Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkયુપી બાદ સુરતમાં પણ મહિલા દ્વારા રસ્તા પર મારા-મારી કરવામાં આવી હોવાના...

યુપી બાદ સુરતમાં પણ મહિલા દ્વારા રસ્તા પર મારા-મારી કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

યુપીમાં ટ્રાફિક સિગ્નલ પર થોડા સમય અગાઉ એક યુવતી દ્વારા ટેક્સી ચાલાક સાથે મારા-મારી (lady beat up) કરી હોવાનો વિડિઓ વાયરલ થયો હતો. જે બાદ સોશ્યલ મીડિયા પર અને ન્યુઝ ચેનલો દ્વારા આ મામલે ખુબ જ ચર્ચાઓ અને ખબરો પ્રકાશિત કરવામાં આવી હતી. જે બાબતે UP પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ફેસબુક પર સુરત અપડેટ ન્યુઝ મીડિયા પેજ પર “થપ્પડ ગર્લ બાદ હવે સામે આવ્યા થપ્પડ માસી, માસ્કના પહેરતા ચલણ કાપવા ઉપર કૂદી કૂદીને લાતો અને લાફા મારવા લાગ્યા” કેપશન સાથે એક વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીઓમાં એક મહિલા પોલીસકર્મી દ્વારા માસ્કના દંડ મંગાવા પર તેની સાથે ખરાબ વર્તન અને મારા-મારીના દર્શ્યો જોવા મળે છે. (surat lady beat up the civil defense personnel)

Facebook lady beat up the civil defense personnel

Factcheck / Verification

મહિલા દ્વારા પોલીસકર્મી સાથે મારા-મારીના વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં યુટ્યુબ પર ઓગષ્ટ 2021ના દિલ્હી પિરાગઢી મેટ્રો સ્ટેશન નજીક માસ્ક વગર ફરતી મહિલાને પોલીસકર્મી દ્વારા ટકોર કરતા બન્ને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

lady beat up the civil defense personnel

મળતી માહિતી મુજબ વધુ તપાસ કરતા tv9hindi, livehindustan અને ndtv દ્વારા 9 ઓગષ્ટ 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ દિલ્હી ખાતે માસ્ક વગર ફરતી મહિલાને પોલીસકર્મી દ્વારા રોકવામાં આવી હતી, જે બાદ મહિલાએ ડિફેન્સ કર્મી સાથે બોલાચાલી અને મારામારી કરી હતી.

lady beat up

આ ઘટના ધ્યાને લેતા દિલ્હી પોલીસ દ્વારા દિલ્હી પિરાગઢી મેટ્રો સ્ટેશન નજીક બે મહિલાની માસ્ક બાબતે પોલીસકર્મી સાથે થયેલ મારામારી સંદર્ભે ધરપકડ કરવામાં આવી હતી. કોરોના ગાઇડલાઇનના નિયમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Conclusion

યુપીમાં ટ્રાફિક સિગ્નલ પર યુવતી દ્વારા મારામારીની ઘટના બાદ ગુજરાત સુરતમાં પણ સમાન રીતે મહિલા દ્વારા પોલીસકર્મીને માર મારવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ દિલ્હી પિરાગઢી મેટ્રો સ્ટેશન નજીક કોરોના નિયમના ઉલ્લંઘન બાબતે મહિલા અને પોલીસકર્મી સાથે વચ્ચે થયેલ મારામારી છે.

Result :- False

Our Source

tv9hindi,
livehindustan
ndtv
ANI

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular