Friday, November 22, 2024
Friday, November 22, 2024

HomeFact Checkમહેસાણામાં VHP કાર્યકર્તા સાથે લવ જેહાદ મામલે મારપીટ, જાણો ભ્રામક માહિતીનું સત્ય..

મહેસાણામાં VHP કાર્યકર્તા સાથે લવ જેહાદ મામલે મારપીટ, જાણો ભ્રામક માહિતીનું સત્ય..

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે. આ મારામારીની ઘટના ગુજરાતના મહેસાણામાં થઇ છે, તેમજ આ ઘટનામાં લઘુમતી સમાજ દ્વારા આ મારામારી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વાયરલ પોસ્ટમાં કંઈક આ પ્રકારે દાવો કરવામાં આવ્યો છે, “रात को कुछ मुस्लिम लड़के हिंदू लड़कियो को परेशान कर रहे थे उस वक्त धवल बारोट #महेसाना (गुजरात) से है #विश्व_हिन्दू_परिषद के कार्यकर्ता हैं उन्होंने लड़कियों को बचा लिया और सही सलामत घर भेज दिया जिहादियों को पता चलते ही धवल बारोट को लड़के बुला कर जेहादियों ने तलवार और पाइप से मारा”

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે મહેસાણામાં “લવ જિહાદ” મામલે એક યુવકને માર મારવામાં આવ્યો છે, તેમજ જે વ્યક્તિ સાથે મારામારી થઇ છે તે વ્યક્તિ વિશ્વ હિન્દૂ પરીષદના કાર્યકર્તા છે. તેમજ લઘુમતી સમાજના લોકો દ્વારા આ ઘટનાને આક્રોશ આપવામાં આવ્યો છે અને તેમના દ્વારા મારપીટ-તોડફોડ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટનું લાખણ કંઈક આ પ્રકારે છે, “रात को कुछ मुस्लिम लड़के हिंदू लड़कियो को परेशान कर रहे थे उस वक्त धवल बारोट #महेसाना (गुजरात) से है #विश्व_हिन्दू_परिषद के कार्यकर्ता हैं उन्होंने लड़कियों को बचा लिया और सही सलामत घर भेज दिया जिहादियों को पता चलते ही धवल बारोट को लड़के बुला कर जेहादियों ने तलवार और पाइप से मारा “

જયારે આ ઘટનાને લઇ અમે તથ્યોની તપાસ શરૂ કરી ત્યારે કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પ્રકાશિત લેખ મળી આવ્યા છે. તેમજ યૂટ્યૂબ પર પણ કેટલાક ન્યુઝ સંથાન દ્વારા આ ઘટનાને લવ જેહાદનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જયારે આ બનાવ 11-09-2019ના રોજ બન્યો છે, પરંતુ સોશિયલ મિડિયા પર આ ઘટનાને 30 નવેમ્બરના રોજ વાયરલ કરવામાં આવી રહી છે.

જયારે આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલી FIR જોતા જણાઈ છે, અને કેટલાક તથ્યો સામે આવે છે. જેમાં ધવલ બારોટ નામના વ્યક્તિએ પણ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, આ તરફ તે ત્રણ શખ્શો દ્વારા પણ ધવલ બારોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ FIRની નકલ પરથી સાબિત થાય છે કે આ ઘટના કોઈ કોમી હીંસા નથી.

જયારે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કે ધવલ બારોટ “વિશ્વ હિન્દૂ પરિષદ”ના સભ્ય છે. વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તા સાથે અમદાવાદ ખાતે અમારી વાત જયારે થઇ ત્યારે જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ધવલ બારોટ વિશ્વ હિન્દૂ પરિષદના સભ્ય છે, તે વાત તદ્દન ખોટી સાબિત થાય છે.

આ ઉપરાંત આ મામલો જયારે મહેસાણામાં વધુ ગરમાયો હતો, ત્યારે DYSP “મંજીતા વણઝારા” દ્વારા પણ આ મુદ્દે ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં તેમને આ વાતને નકારી કાઢી હતી કે આ એક લવ જેહાદનો મામલો છે. તેમજ તેમણે લોકોને અપીલ કરી હતી આવી ભ્રામક માહિતી ના ફેલાવવા માટે, આ રિપોર્ટ ગુજરાતના કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સાથે બન્ને પક્ષો દ્વારા કરવામાં આવેલ FIRમાં પણ કોઈ કોમી હિંસાને લઇ ફરિયાદ નોંધવામાં આવી નથી.

DIVAYBHSKAR 

ZEE NEWS 

ન્યુઝ પેપર દિવ્યભાસ્કર દ્વારા આ મામલે એક આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં ઝગડાનું મૂળ કારણ દર્શાવતો રિપોર્ટ લખવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વ્યક્તિગત કારણો સાથે આ ઝગડાની શરૂઆત થઇ અને ત્યાર બાદ તેને કોમી હીંસામાં બદલવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મળતા તમામ રિપોર્ટ પ્રમાણે આ ઘટનાને ભ્રામક માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહી છે.

TOOLS :- 

GOOGLE SEARCH 

YOUTUBE SEARCH 

FACEBOOK SEARCH 

TIWITTER SEARCH 

CALL VERIFICATION 

પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)

Prathmesh Khunt

Most Popular