Wednesday, October 16, 2024
Wednesday, October 16, 2024

HomeFact Checkશાહરુખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ' નું ફેક ટ્રેલર વાયરલ

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ નું ફેક ટ્રેલર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આવી રહી છે, સોશ્યલ મીડિયા પર યશરાજ ફિલ્મ દ્વારા બનવવામાં આવેલ પઠાણનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે સોશ્યલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂત કેસને લઇ ચાલી રહેલા વિરોધ પર આ ફિલ્મનો પણ બોયકોટ કરવો અને યુટ્યુબ પર ડીસલાઈક કરવા માટે કહેવામાં આવ્યું છે. ફેસબુક પર “પઠાણ નું પણ ટ્રેલર આવી ગયું છે શું કરવાનું છે એ તો આપ ને ખબર જ હશે ને” કેપશન સાથે યુટ્યુબ વિડિઓ લિંક પોસ્ટ કરવામાં આવેલ છે.

Kailash Chandra सहक्षेत्रप्रचार प्रमुख मध्यक्षेत्र on Twitter: "Are you  ready to #BoycottPathan? When you will do the #BoycottPathan film of  Shahrukh Khan? Have you makes any mood of the nexts boy cott
YOUTUBETwitterFAcebook

Factcheck / Verification

સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે આપવામાં આવેલ યુટ્યુબ લિંક પર Universal Film Studio ચેનલ દ્વારા 15 ઓગષ્ટના ટ્રેલરનો વિડિઓ પબ્લિશ કરાયેલ જોવા મળે છે. જે બાદ સમાન દાવા પર અન્ય સર્ચ કરતા 23 ઓગષ્ટના શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ પર અન્ય એક વિડિઓ પબ્લિશ કરાયેલ જોવા મળે છે.

https://www.youtube.com/watch?v=myfWEjHlUeA
https://www.youtube.com/watch?v=wa4ntMMvMLo

યુટ્યુબ ચેનલ Universal Film Studio દ્વારા પબ્લિશ કરાયેલ આ ટ્રેલર પર રિસર્ચ કરતા તેના દરેક વિડિઓ સાથે એક Disclaimer જોવા મળે છે. જે મુજબ તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે, આ ફિલ્મ ટ્રેલર વિડિઓ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવેલ છે અને જૂની ફિલ્મના કેટલાક ભાગ જોડી એક વિડિઓ બનાવવામાં આવેલ છે. આ વિડિઓ બનાવવાનો ઉદેશ્ય માત્ર મનોરંજન છે.

યશરાજ ફિલ્મ દ્વારા પઠાણ મુવી પર કામ થઇ રહ્યું હોવાના દાવા પર yashrajfilms વેબસાઈટ પર આ માહિતીની શોધખોળ કરવામાં આવી, જેમાં યશરાજ ફિલ્મ દ્વારા આ પ્રકારે કોઈપણ મુવી બનાવવામાં આવી રહી હોવાની માહિતી જણાવવામાં આવેલ નથી. જયારે પઠાણ મુવી પર ગુગલ કીવર્ડ આધારે સર્ચ કરતા businessupturn અને ndtv દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ પઠાણ ફિલ્મ પર હજુ કામ પણ શરૂ કરવામાં આવ્યું નથી તેમજ કોઈપણ ટ્રેલર કે પોસ્ટર રિલીઝ કર્યા હોવાની માહિતી પણ જોવા મળેલ નથી.

Conclusion

શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણ પર વાયરલ થયેલ ટ્રેલર એક ભ્રામક વિડિઓ છે, યુટ્યુબ ચેનલ પર જે ટ્રેઇલર પબ્લિશ કરવામાં આવેલ છે, તે એક દર્શક દ્વારા માત્ર મનોરંજન માટે જુના ફિલ્મના કેટલાક ભાગને એડિટિંગ કરી બનવવામાં આવેલ ટ્રેલર છે. આ બાબતે યુટ્યુબ ચેનલ દ્વારા Disclaimer સાથે પઠાણ ફિલ્મ પર સ્પષ્ટતા પણ કરેલ છે. ઉપરાંત યશરાજ ફિલ્મ દ્વારા પણ પઠાણ ફિલ્મ પર હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી.

Result :- Misleading

Our Source

yashrajfilms : https://www.yashrajfilms.com/news
businessupturn : https://www.businessupturn.com/entertainment/celebrity/shah-rukh-khan-is-all-set-for-yash-raj-films-pathan-this-year-before-rajkumar-hirani-directorial/
ndtv : https://www.ndtv.com/entertainment/shah-rukh-khan-and-deepika-padukone-may-co-star-in-pathan-report-2275938
Universal Film Studio : https://www.youtube.com/channel/UCxWibpfHaijk67RwOb36lKg

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular