Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkસોમનાથ અને દીવ દરિયા કાંઠે તોફાન સર્જાયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ...

સોમનાથ અને દીવ દરિયા કાંઠે તોફાન સર્જાયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Fake Video Viral on tauktae cyclone in diu and somnath
તૌકતે દીવ-વણાંકબારાના કાંઠે ત્રાટક્યું અને હાલ તેને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે 23 વર્ષ બાદ આ ગુજરાત પર ત્રાટકેલું સૌથી ભયાનક વાવાઝોડું છે. તૌકતે વાવાઝોડાનો રૂટ મેપ હવામાન વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.ગુજરાતને ગઈકાલે રાતથી ઘમરોળી રહેલું તૌકતે વાવાઝોડું લૅન્ડ ફોલ બાદ હવે મધરાતથી નબળું પડી રહ્યું છે.

સોશ્યલ મીડિયા પર સોમનાથ અને દીવ દરિયા કિનારે ભારે વરસાદ અને વાવાઝોડા અંગે વિડિઓ વાયરલ થયેલ છે. ફેસબુક પર “દર વખતે વાવાઝોડું સોમનાથ.દ્વારકા.પોરબંદર. થી આવતુ એટલે ફંટાય જતુ ત્યા મહાદેવ હતા અને આ વખતે દીવ માંથી નાંગળીને આવ્યો છે હવે નક્કી નહી ક્યારે ઉતરે” કેપશન સાથે દીવ દરિયા કિનારે તોફાન સર્જાયું હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે.

બીજી તરફ ટ્વીટર પર “And it has started! #TauktaeCyclone #Gujarat” કેપશન સાથે સોમનાથ ખાતે દરિયા કિનારે સર્જાયેલ પરિસ્થિતિ પર વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

સોમનાથ અને દીવ દરિયા કિનારે વાવાઝોડું આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ પોસ્ટ પર State Cyber Crime Cell, Gujarat દ્વારા ટ્વીટર મારફતે “ભય ફેલાવતા કોઈ પણ પ્રકાર ના ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા એ ગુનો બંને છે” કેપશન સાથે વાયરલ બન્ને વિડિઓ ભ્રામક હોવાની જાણકારી આપેલ છે.

આ ઉપરાંત ગુજરાત સાયબર સેલ દ્વારા ટ્વીટર મારફતે વાવાઝોડા અંગે સોશ્યલ મીડિયા ભ્રામક માહિતી વિડિઓ ના શેર કરવા માટે અપીલ કરવામાં આવેલ છે. “વાવાઝોડા ને લગતા કોઈ પણ પ્રકાર ના ફોટો, વિડિયો શેર કરવા નહિ… બની શકે એ ફોટો/વિડિયો જૂના હોય કે કોઈ બીજી જગ્યા ના હોય… ભય ફેલાવે તેવાં મેસેજ ફોરવર્ડ કરવા નું ટાળો.”

દીવના દરિયા કિનારે વાવાઝોડા પહેલા તોફાન આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ invid ટુલ્સ વડે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Eastern Jetty, Minicoy island, Lakshadweep હેડલાઈન સાથે ઓગષ્ટ 2020ના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે.

વધુ તપાસ કરતા યુટ્યુબ પર Minicoy Eastern Jetty ROUGH SEAS હેડલાઈન સાથે સમાન વિડિઓ ઓગષ્ટ 2017ના પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં આ દરિયાઈ તોફાન લક્ષદ્વિપ ટાપુ પર આવેલ Eastern Jetty જગ્યા છે. જ્યાં ડ્રાઈવ થ્રુ બ્રિજ બનવવામાં આવેલ છે.

Eastern Jetty વિશે ગુગલ સર્ચ કરતા જાણવા મળ્યું કે srishailaconstructions દ્વારા આ ડ્રાઈવ થ્રુ બ્રિજ નું નિર્માણ લક્ષદ્વિપમાં કરવામાં આવ્યું હતું. આ માહિતી શ્રી શૈલા કન્ટ્રક્શન ની આધિકારિક વેબસાઈટ પર પણ જોઈ શકાય છે.

srishailaconstructions

ટ્વીટર યુઝર દ્વારા સોમનાથ ખાતે વાવાઝોડના કારણે દરિયાઈ તોફાન સર્જાયું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ કિંફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઇન્સ્ટાગ્રામ પર zabaletakaleaflat નામના યુઝર દ્વારા ડિસેમ્બર 2020ના અપલોડ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જે વિડિઓ સ્પેઇનમાં આવેલ Ondarreta Beachનો હોવાની માહિતી શેર કરવામાં આવેલ છે.

ગુજરાત, સોમનાથ ખાતે દરિયાઈ તોફાનનો વાયરલ વિડીઓ ખરેખર સ્પેઇનના એક બીચનો હોવાની માહિતી પર ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર Giant *Waves *Ondarreta Beach* હેડલાઈન અનેક યુઝર્સ દ્વારા અપલોડ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.

Youtube Youtube
Google Map

ઉપરાંત ટ્રેયુટ્યુબ પર ટ્રાવેલ બોલ્ગર દ્વારા Drive Through _ Eastern Jetty _ Kavaratti Island Lakshadweep હેડલાઈન સાથે kavarrti island પર આવેલ ડ્રાઈવ થ્રુ બ્રિજ પર બનાવવામાં આવેલ વિડિઓ પણ જોઈ શકાય છે.

Conclusion

સોમનાથ અને દીવ દરિયા કિનારે વાવાઝોડા પહેલા તોફાન સર્જાયું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ભ્રામક છે. ગુજરાત સાયબર સેલ દ્વારા પણ વાયરલ વિડિઓ ભ્રામક હોવાની માહિતી શેર કરેલ છે. લક્ષદ્વિપ પર આવેલ ડ્રાઈવ થ્રુ બ્રિજ નજીક આવેલ દરિયાઈ તોફાનનો વિડિઓ હાલ ગુજરાતમાં આવેલ વાવાઝોડાના સંદર્ભે વાયરલ થયેલ છે.

Result :- False

Our Source

State Cyber Crime Cell, Gujarat
Youtube Videos
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular