Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkપાકિસ્તાનમાં બનેલ ઘટના ગુજરાતમાં પૂરના પાણી માંથી ડ્રાઇવર ગાડી પસાર કરી રહ્યો...

પાકિસ્તાનમાં બનેલ ઘટના ગુજરાતમાં પૂરના પાણી માંથી ડ્રાઇવર ગાડી પસાર કરી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાતમાં અનેક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે, સોશ્યલ મીડિયા પર પાણી ભરાવાથી લઈને પૂરની પરિસ્થિતિના વિડીયો અને અહેવાલો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા યુઝર્સ એક વિડીયો શેર કરી રહ્યા છે, વીડિયોમાં ભીષણ પૂર વચ્ચે ડ્રાઈવરે પાણી માંથી ગાડી પસાર કરવાનો પ્રયત્ન કરે છે અને ડૂબી જાય છે.

ફેસબુક પર Niharika Times, Mangal News તેમજ અન્ય કેટલાક યુઝર્સ “गुजरात में भीषण बाढ़ में एक ड्राइवर ने बहते पानी में गाड़ी पार करने की कोशिश की, फिर जो हुआ आप देखे।” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વિડીયો સાથે હિન્દી ભાષમાં દાવો કરવામાં આવ્યો છે કે “ગુજરાતમાં ભીષણ પૂર વચ્ચે ડ્રાઈવરે પાણી માંથી ગાડી પસાર કરવાનો પ્રયત્ન કર્યો પછી જુઓ શું થયું

ભીષણ પૂર વચ્ચે ડ્રાઈવરે પાણી માંથી ગાડી પસાર
Image Source : Facebook / Niharika Times

આ પણ વાંચી : આ વાયરલ વિડીયો મહારાષ્ટ્રના નાંદેડનો હોવાના દાવા સાથે પણ વાયરલ થયેલ છે, જે અંગે Newschecker મરાઠી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અહીંયા જોઈ શકાય છે.

Fact Check / Verification

ગુજરાતમાં ભીષણ પૂર વચ્ચે ડ્રાઈવરે પાણી માંથી ગાડી પસાર કરવાનો પ્રયત્ન કર્યો હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને ધ્યાનપૂર્વક જોતા જાણવા મળે છે કે વીડિયોમાં દેખાઈ રહેલ ગાડીમાં પીળી નંબર પ્લેટ હતી અને તેના પર સુઝુકીનો કોઈ અલગ પ્રકારનો લોગો હતો. વીડિયોના કિફ્રેમ્સ જોતા જાણવા મળ્યું કે આ ગાડી પર POTOHAR 4WD સુઝુકી લખેલું હતું.

સુઝુકી POTOHAR વિશે વધુ જાણવા માટે અમે ગૂગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે પાકિસ્તાન સુઝુકી મોટર્સે આ કાર ‘સુઝુકી POTOHAR’ નામથી લોન્ચ કરેલ છે. ‘Suzuki Potohar‘ વિશે મળતી માહિતી મુજબ, દરેક મોટરકાર કંપની અલગ-અલગ દેશમાં તે દેશના નીતિ નિયમો અને ધારા-ધોરણો તેમજ નવા નામ સાથે લોન્ચ કરતા હોય છે. આ સંદર્ભમાં ગુગલ પર On a Global Mission: The Automobiles of General Motors International નામની બુક જોવા મળે છે.

અહીંયા તમામ દેશોમાં અલગ-અલગ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ કારના નામ જોઈ શકાય છે. જ્યાં સુઝુકી દ્વારા પાકિસ્તાનમાં ‘Suzuki Potohar’ નામની કાર લોન્ચ કરવામાં આવેલ છે. નોંધનીય છે કે ભારતમાં સુઝુકી દ્વારા આ જ કાર ‘Suzuki Gypsy’ નામથી લોન્ચ કરેલ છે.

‘Suzuki Potohar Pakistan’ સર્ચ કરતા YouTube પર 25 માર્ચ, 2020ના રોજ અપલોડ કરવામાં આવેલ સમાન વિડિયો જોવા મળે છે. વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, આ ઘટના પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 23-03-2020ના આવેલ પૂર છે.

ઉપરાંત, ગુજરાતમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં સર્જાયેલ હાલાકી પર ગુજરાતી મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલો અહીંયા જોઈ શકાય છે.

Conclusion

ગુજરાતમાં ભીષણ પૂર વચ્ચે ડ્રાઈવરે પાણી માંથી ગાડી પસાર કરવાનો પ્રયત્ન કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર માર્ચ 2020ના પાકિસ્તાનમાં આવેલ પૂર સમયે લેવામાં આવેલ છે. વાયરલ દાવા પર મળતા પુરાવા મુજબ વીડિયોએમ દેખાઈ રહેલ કારનું માર્કેટિંગ પાકિસ્તાનમાં થાય છે તેમજ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો પ્રમાણે પાકિસ્તાનના બલૂચિસ્તાન ખાતે 2020માં આવેલ પૂર સમયે આ ઘટના બનેલ છે.

Result : False

Our Source

Book On On a Global Mission: The Automobiles of General Motors International
YouTube Video On 25 March 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular