Friday, November 22, 2024
Friday, November 22, 2024

HomeFact Checkએશિયા કપમાં ભારતની જીતથી દુબઈના શેખ ખુશીથી નાચવા લાગ્યા હોવાનો ભ્રામક વિડીયો...

એશિયા કપમાં ભારતની જીતથી દુબઈના શેખ ખુશીથી નાચવા લાગ્યા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

Claim

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયા કપમાં ભારતની જીત બાદ સ્ટેડિયમમાં હાજર શેખ જશ્ન માનવી રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે.

Facebook Screen Shot of Dharmendra Sanghavi

Fact

ન્યૂઝચેકર દ્વારા કરાયેલા દાવાની તપાસમાં જાણવા મળ્યું કે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે સ્ટેડિયમમાં હાજર શેખ ડાન્સ નથી કરી રહ્યા. પરંતુ, 28 ઓગસ્ટ,2022 ના રોજ, દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચમાં, આખું સ્ટેડિયમ દર્શકોથી ભરાઈ ગયું હતું, જ્યારે વાયરલ વીડિયોના ભાગમાં જ્યાં શેખ ડાન્સ કરતા જોવા મળે છે, ત્યાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળે છે.

Viral Video Screenshot

તપાસ દરમિયાન, ટિક ટોક યુઝર @meraj_abudhabi દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની કોમેન્ટમાં અમને ખબર પડી કે આ વીડિયો કુવૈતનો છે. કેટલાક કીવર્ડ્સનો ઉપયોગ કરીને કરવામાં આવેલી શોધમાં 22 સપ્ટેમ્બર, 2020 ના રોજ કુવૈતી પત્રકાર ખલાફ અલ-અંઝી દ્વારા શેર કરાયેલ ટ્વિટમાં વાયરલ વીડિયો જોવા મળ્યો. જે પરથી અમને જાણવા મળ્યું કે આ વાયરલ વીડિયો ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 મેચની ક્લિપ અને વર્ષ 2020માં રમાનારી આમિર કપની ફૂટબોલ મેચની ક્લિપને જોડીને બનાવવામાં આવ્યો છે.

કુવૈત ટાઈમ્સ દ્વારા 22 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ લેખ અનુસાર, અલ-અરબી ફૂટબોલ ક્લબ અને કુવૈત વચ્ચે રમાયેલી મેચમાં અલ-અરબી ક્લબે જીત મેળવી હતી. આ સમયે સ્ટેડિયમમાં હાજર રહેલા શેખ ખુશી મનાવી રહ્યા છે.

આમ અમારી તપાસમાં એ સ્પષ્ટ થયું કે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે સ્ટેડિયમમાં હાજર શેખે ડાન્સ નહોતો કર્યો. સ્ટેડિયમમાં ઉજવણી કરતા શેખનો આ વીડિયો ખરેખર વર્ષ 2020થી ઇન્ટરનેટ પર હાજર છે.

Result: Altered Photo/Video

Our Sources

Tweet shared by Khalaf Al-Anzi on 22 September, 2020
Kuwait Times report published on 22 September, 2020

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular