Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact CheckWeeklyWrap : જૂનાગઢમાં ભારે વરસાદની ઘટનાથી લઈને નાસાના કોસ્મિક કિરણો અંગે ફેલાયેલ...

WeeklyWrap : જૂનાગઢમાં ભારે વરસાદની ઘટનાથી લઈને નાસાના કોસ્મિક કિરણો અંગે ફેલાયેલ અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ તો બીજી તરફ ઉમરેઠી ડેમ ઓવરફ્લો થવાના દાવા સાથે 2022નો જૂનો વિડીયો વાયરલ થયો હતો. તો આ તરફ NASAએ કોસ્મિક કિરણોની અસરને લઈને જાહેર સૂચના આપી હોવાના દાવા પર TOP 5 ફેકટચેક

શું ખરેખર જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ છે? જાણો સત્ય

ગુજરાતના જૂનાગઢ ખાતે ભારે વરસાદના કારણે ખુબ જ જાનહાની સર્જાઈ છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક નદીના કિનારે ચિતા સળગી રહી છે, અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવીને આ ચિતાને પોતાની સાથે લઇ જાય છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના નામે જૂની તસ્વીરો વાયરલ

અતિ ભારે વરસાદે આ વર્ષે અનેક જગ્યાએ નુકશાન પહોચાડ્યું છે. આ ક્રમમાં હિમાચલ પ્રદેશમાં હાલમાં આવેલ પૂર અને ભારે વરસાદના કારણે સર્જાયેલ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયા પર આ ઘટના અંગે અનેક પોસ્ટ અને વિડીયો જોવા મળ્યા હતા. ત્યારે ફેસબુક પર “હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી પ્રભાવિત: ભૂસ્ખલન અને પુલ પૂરથી 5 લોકોના મોત” ટાઇટલ સાથે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથે કુલ 8 અલગ-અલગ તસ્વીરો શેર કરવામાં આવેલ છે, જેમાં ક્યાંક વરસાદનું પાણી ભરાયેલ જોવા મળે છે તો ક્યાંક વરસાદના લીધે થયેલ નુકશાન જોવા મળે છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીરો જૂની હોવાનું જણાયું છે.

શું આ તસ્વીર ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ લેવામાં આવેલ છે? જાણો શું છે સત્ય

ભારતે હાલમાં ચંદ્રયાન-3 લોન્ચ કર્યું, તમામ ભારતીયોએ ISROની આ સફળતાને બિરદાવી હતી. સોશ્યલ મીડિયા પર ચંદ્રયાન-3 અંગે અનેક પોસ્ટ જોવા મળી હતી. આ ક્રમમાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં કેટલીક સાડી પહેરેલી મહિલાઓ જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાઓ ભારતની ખગોળ સંસ્થા ISROમાં કામ કરે છે. જેઓએ ચંદ્રયાન-3 નું સફળ અને યશસ્વી પ્રક્ષેપણ કર્યું છે.

શું NASAએ કોસ્મિક કિરણોની અસરને લઈને જાહેર સૂચના આપી છે?

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં, દરેક વ્યક્તિએ તેમના મોબાઇલ ફોન દૂર રાખવા જોઈએ કારણ કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી પસાર થશે. વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપ પર આ વાયરલ મેસેજ ખુબ જ શેર કરવામાં આવેલ છે.

ઉમરેઠી ડેમ ઓવરફ્લો થવાના દાવા સાથે 2022નો જૂનો વિડીયો વાયરલ

ભારે વરસાદને લઈને રાજ્યના અનેક જિલ્લામાં પાણી ભરાવવાથી લઈને ભારે તારાજીના દ્રશ્યો સોશ્યલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક ઉમરેઠી ડેમ ઓવરફ્લો થવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોને જૂનાગઢમાં હાલમાં આવેલ ભારે વરસાદના સંદર્ભમાં તાલાલા તાલુકાના ઉમરેઠ ગામે આવેલ ડેમ ઓવરફ્લો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular