Tuesday, February 11, 2025
Tuesday, February 11, 2025

HomeSearch

coronavirus - search results

If you're not happy with the results, please do another search.

2021 : રાજકારણમાં થયેલ ખળભળાટ થી લઈ કોરોના મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ પર કરવામાં આવેલ TOP 10 ફેકટચેક

સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ અંગે પ્રકાશિત કરવામાં આવેલ TOP 10 ફેકટચેક

કુતરાઓ ગંગા નદી માંથી મળી આવેલ કોરોના સંક્રમિત લાશ ચૂંથી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

વારાણસી ઘાટ પર 2008 આસપાસ બનેલ ઘટનાની તસ્વીર હાલ કોરોના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

જો તમે 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમારા ફેફસાં સ્વસ્થ છે, જાણો WHO અને ડોક્ટર શું કહે છે આ વાયરલ દાવા...

10 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવાથી કોરોના મુક્ત અથવા ઓક્સિજન લેવલ ટેસ્ટ થતો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના ભ્રામક દાવાનું સત્ય

વાયરલ પોસ્ટમાં જણાવેલ ઉપચાર અંગે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ કે કોઈ રિસર્ચ રિપોર્ટ જોવા મળતો નથી.

મહારાષ્ટ્રમાં 15 દિવસનું Lockdown લાગુ કરવામાં આવ્યું હોવાની ભ્રામક માહિતી વાયરલ, જાણો શું બંધ રહેશે

લોકડાઉન જેવા જ નિયમો સાથે CM ઉદ્ધવે 'બ્રેક ધી ચેઇન' અભિયાનની કરી શરૂઆત

Most Popular