Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

HomeCoronavirusજાણો દુનિયામાં આવેલ 12 જીવલેણ અને ખતરનાક વાયરસ

જાણો દુનિયામાં આવેલ 12 જીવલેણ અને ખતરનાક વાયરસ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

મનુષ્ય જાતી જ્યારથી આધુનિક વિકાસ તરફ આગળ વધી છે, ત્યારથી અનેક વાયરસ સામે લડી રહ્યા છીએ. કેટલીક વાયરલ બિમારીઓ માટે ટિકા તેમજ એન્ટી વાયરલ દાવાઓએ વ્યાપક રૂપથી આ વાયરસના સંક્ર્મણ સામે રક્ષણ આપ્યું છે. આ રિતે ભૂતકાળમાં આવેલ કેટલીક બિમારીઓ સામે છુટકારો તેમજ નવા કેસ થતા અટકાવવામાં મદદરૂપ છે.  
પરંતુ આપણે વાયરસ સામે લડાઈમાં જીતવા એક લાંબો રસ્તો લઇ રહ્યા છીએ. હાલના દશકમાં વાયરસ જાનવરો માંથી મનુષ્યોમાં આવી ગયા છે, જેના કારણે આ વાયરસનો વ્યાપ વધી ગયો છે અને હજારો લોકોના જીવન સામે ખતરો ઉભો થયો છે. પ્રશ્ચિમ આફ્રિકામાં 2014 આસપાસ ઇબોલા વાયરસના પ્રકોપના કારણે 90% લોકો માર્યા ગયા હતા. 
જયારે હાલની પરિસ્થતી મુજબ દુનિયાભરમાં ચાલી રહેલ કોરોના વાયરસના પ્રકોપ સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. જયારે હજુ સુધી આ વાયરસ સામે રક્ષણ મેળવવા કોઈપણ એન્ટી વાયરલ દવા શોધાયેલ નથી. 
મારબર્ગ વાયરસ :- 
1967માં આ વાયરસની જાણ સૌપ્રથમ વખત થઇ હતી, જયારે જર્મનીમાં એક લેબમાં થયેલ દુર્ઘટના ના કારણે આ વાયરસ ફેલાયો હતો. મારબર્ગ વાયરસ ઇબોલા વાયરસની સમાન લક્ષણો ધરાવે છે, જેમાં સંક્રમિત વ્યક્તિને ખુબજ તાવ અને શારિરીક નબળાઈ આવે છે અને તે લક્ષણો તેના મૃત્યુનું કારણ બની શકે છે. વિશ્વ સંગઠન WHO દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો 1998-2000માં 25% જેટલો મૃત્યુ દર નોંધાયો હતો. 
ઇબોલા વાયરસ :- 
મનુષ્યોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ સુદાનના ગણરાજ્ય અને 1976માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં શરૂઆત થઇ હતી. ઇબોલા સંક્રમીત લોકો જાનવરોના લોહી અથવા અન્ય શરીરના તરલ પદાર્થો દ્વારા ફેલાતો વાયરસ છે. આ વાયરસના સંક્રમણમાં આવતા સાથે ગંભીર મૃત્યુ થાય છે. બોસ્ટન વિશ્વ વિદ્યાલયમાં ઇબોલા વાયરસ નિષ્ણાત અને માઈક્રોબાયોલોજી પ્રોફેસર એલકે મુહલબર્ગરે જણાવ્યું કે આ વાયરસની ઘાતક અસર 50% સુધી છે. પશ્ચિમ આફ્રિકામાં 2014માં આ વાયરસના પ્રકોપની શરૂઆત થઇ છે, ત્યારે WHO દ્વારા આ વાયરસને અત્યાર સુધીનો સૌથી જટીલ અને ગંભીર વાયરસ જાહેર કરવામાં આવ્યો હતો. 
રૅબીઝ :- 
રૅબીઝ વાયરસ માટે 1920માં ટીપા બનાવવામાં આવ્યા હતા. ત્યારે વિકસતી દુનિયા વચ્ચે આ વાયરસને અટકાવવામાં મદદ રૂપ બન્યા છે. જયારે આ વાયરસની ગંભીર અસર ભારત અને આફ્રિકાના કેટલાક હિસ્સામાં જોવા મળી હતી. 
આ વાયરસના લક્ષણોમાં તે મનુષ્યના મગજને નષ્ટ કરે છે, તેમજ આ એક પ્રાણી માંથી ફેલાયેલ વાયરસ છે જે તેના કરડવાથી વધારે અસર કરે છે, આપણી પાસે તેના માટે ટીપા અને એન્ટીડોટ પણ છે. ત્યારે આજે આપણી પાસે રૅબીઝ સામે લડવા માટે હથિયારો એટલેકે પૂરતી દવા ઉપલબ્ધ છે. પરંતુ જો સંક્રમણમાં આવતા સાથે આ વાયરસની તાત્કાલિક સારવારના કરવામાં આવી તો મૃત્યુ નિશ્ચિત છે.
એચ.આઈ.વી (HIV) :- 
આધુનિક દુનિયામાં સૌથી ઘાતક સાબિત થનાર એક વાયરસ HIV પણ છે, આ વાયરસ હજુ પણ એક સૌથી મોટી સમસ્યા છે. આ વાયરસ પર કામ કરી રહેલા નિષ્ણાત અમેશ અડલજા દ્વારા જણાવવામાં આવ્યું કે 1980ના દશકની શરૂઆતમાં આ બિમારીની શરૂઆત થઇ હતી અને જાણ પડતા 32 મિલિયન લોકોની મૃત્યુ થઇ ચુકી હતી. 
પાવરફુલ એન્ટી વાયરલ દવાઓ દ્વારા HIV સાથે થોડા વર્ષ જીવન શક્ય કર્યું છે. પરંતુ આ બિમારી નિમ્ન અને મધ્યમ આવક વાળા દેશોમાં તોફાન મચાવી રહી છે, આવા દેશોમાં 95% નવા કેસો જોવા મળે છે. WHO અનુસાર આફ્રિકામાં પ્રત્યેક 25 વ્યક્તિ પર એક વ્યક્તિ HIV બિમારીથી પિડાઈ રહ્યો છે.  
ચેચક :- 
1980માં WHO દ્વારા વિશ્વને ચેચક મુક્ત ઘોષિત કરવામાં આવ્યુ છે, પરંતુ આ પહેલા મનુષ્યો હજારો વર્ષો સુધી ચેચકથી પિડાઈ રહ્યા હતા. આ બિમારી ના કારણે 3 માંથી 1 વ્યક્તિની મોટ નિશ્ચિત છે. યુરોપ બહારની આબાદીમાં મૃત્યુદરનો આંક વધારે હતો. ઇતિહાસકારોના અનુમાન અનુસાર અમેરિકાના મૂળ નિવાસીઓ 90% આબાદી યુરોપીય ખોજકર્તા દ્વારા ફેલાવવામાં આવેલ ચેચકથી મરી ચુકી છે. 20મી સદીમાં ચેચક દ્વારા 300 મિલિયન લોકો માર્યા ગયા હતા. 
 
હંતાવાયરસ :- 
આ વાયરસ પહેલી વખત 1993માં અમેરિકામાં વ્યાપક રૂપે ફેલાયેલ હતો. જયારે એક સ્વસ્થ યુવાન અને તેમની પત્ની અમેરિકાના ફોર કોનો એરિયામાં રહેનારને શ્વાસ લેવામાં તફ્લીક થતી હોવા સાથે 2 દિવસના અંદર મૃત્યુ થયું હતું. ત્યારબાદ કેટલાક મહિના બાદ સ્વાસ્થ્ય અધિકારીને સંક્રમિત લોકોના ઘર માંથી હરણના માંસ માંથી હેનેટ વાયરસને અલગ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં 600 લોકો આ વાયરસના સંક્ર્મણમાં આવેલ હતા જેમાં 36% લોકો મૃત જાહેર થયા હતા. 
આ પહેલા એક અલગ હેનેટ વાયરસ કોરિયાઈ યુદ્ધ દરમિયાન ક્લિનિકલ માઈક્રો બાયોલોજી સમીક્ષા જર્નલ 2010ના પેપર અનુસાર 1950ના દશકની શરૂઆતમાં ફેલાવાવાનું કારણ બની હતી. 3000 થી વધુ સૈનિકો આ વાયરસના સંક્ર્મણમાં આવ્યા હતા, જેમાંથી 12% લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે વાયરસ પશ્ચિમી ચિકિત્સા માટે નવો હતો ત્યારે અમેરિકામાં તેની ખોજ કરવામાં આવી હતી. 
ઇન્ફ્લૂએન્ઝા :- 
WHO અનુસાર સામાન્ય ફલૂના મોસમમાં દુનિયાભરમાં 500000 લોકો માર્યા ગયા, પરંતુ ક્યારેક-ક્યારેક એક નવો ફલૂ વાયરસ ઉભરે છે. જયારે આ વાયરસ જલ્દી ફેલાય છે ત્યારે એક મહામારીમાં ફેરવાય છે, જેનું પરિણામ એક ઉચ્ચ મૃત્યદર. સૌથી ઘાતક ફલૂ મહામારી જેને સ્પેનિશ ફલૂ પણ કહેવામાં આવે છે. 1918માં શરુ થયેલ અને દુનિયાની 40% આબાદી બિમાર થશે. જેનાથી લગભગ 50 મિલિયન લોકો માર્યા ગયા. 
ડેન્ગયુ :- 
ડેન્ગયુ વાયરસ પહેલીવાર 1950ના દશકમાં ફિલિપિન્સ અને થાઈલેન્ડમાં જોવા મળ્યો હતો, અને ત્યારથી આ દુનિયા ડેન્ગ્યુના ખતરાથી પિડાઈ રહી છે. દુનિયાની 40% આબાદી ડેન્ગ્યુ સંક્રમણ ક્ષેત્રમાં ફેલાયેલ છે. ડેન્ગ્યુના મચ્છરો સાથે આ બિમારી વ્યાપક સ્વરૂપમાં ફેવવવાની સંભાવના છે. WHO અનુસાર ડેન્ગ્યુ એક વર્ષમાં 50 થી 100 મિલિયન લોકોને બિમાર કરશે. જોકે ડેન્ગ્યુમાં મૃત્યુદર અન્ય વાયરસના સરખામણીમાં ઓછો છે. 
રોટાવાયરસ  :- 
હવે બાળકોને રોટાવાયરસથી બચાવવા માટે બે ટીપા ઉપલબ્ધ છે. જો બાળકમાં ગંભીર દસ્તની બિમારી પ્રમુખ કારણ છે. વિકસિત દુનિયામાં વધતા જતા વાયરસના સંક્ર્મણથી બચવા માટે કોઈપણ ઉપચાર ઉપલબ્ધ નથી. WHO અનુસાર દુનિયાભરમાં 5 વર્ષમાં નાની વય ધરાવતા 453000 બાળકોની મોત 2008માં રોટાવાયરસના સંક્રમણથી થયા હતા.  
સાર્સ :- 
વાયરસ જે શ્વાશ પ્રક્રિયાનું કારણ બને છે. WHO અનુસાર આ વાયરસ પહેલી વખત 2002માં દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં જોવા મળ્યો હતો. આ વાયરસની સંભાવના ચામાચીડિયા માંથી ઉદભવી હતી. ચીનમાં શરૂઆત થતા દુનિયાના 26 દેશોમાં આ વાયરસ ફેલાયો હતો. જેમાં 8000 આસપાસ લોકો સંક્રમિત હતા જેમાંથી 770થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 
આ વાયરસના લક્ષણોમાં ઠંડી લગાવી અને શરીરમાં દુખાવો, એક ગંભીર સ્થિતી જેમાં ફેફસામાં સોજો આવવો અને કફથી ભરાઈ જવા. SARS  વાયરસના કારણે થનાર મૃત્યુ આંક 9.6% છે, અને અત્યાર સુધીમાં આ વાયરસ સામે લડવા માટે કોઈપણ ટીપા કે એન્ટીડોટ બનાવવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે SARS વાયરસના શરૂઆતી 2000 દિવસો બાદ નવા કેસ નોંધાયા નથી. 
સાર્સ 2 :- 
સાર્સ-2(cov -2) આ વાયરસની સૌ પ્રથમ જાણ ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં ઓળખ કરવામાં આવી હતી. આ વાયરસ પણ ચિકિત્સકોના મત અનુસાર ચામાચીડિયા માંથી આવેલ છે. આ વાયરસ લોકોના સંપર્કમાં આવ્યા પહેલા કોઈ અન્ય પ્રાણીના સંપર્કમાં આવેલ છે, જેના દ્વારા મનુષ્યમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. 
વાયરસે ચીનના હજારો લોકો અને દુનિયાભરમાં હજારો લોકોને સંક્રમિત કર્યા છે, વાયરસ ફેલાવાના કારેં વુહાન શહેર અને તેની આસપાસના કેટલાક શહેરો પ્રભાવિત થયા છે. ચીન સરકારે પ્રભાવિત દેશોની મુલાકાત લેવા પણ મનાઈ કરવામાં આવી છે. આ વાયરસની એન્ટીડોટ માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે. 
COVID-19 નામના SARS-CoV-2 કારણે થનાર બિમારીનું મૃત્યુદર 2.3% છે. મોટી ઉમર અને નબળી શારિરીક ક્ષમતા વાળા લોકોને આ વાયરસની અસર જલ્દી થાય છે. સામાન્ય લક્ષણોમાં તાવ, શરદી અને શ્વાસની સમસ્યા સામેલ છે, અને ગંભીર મામલામાં આ રોગ નિમોનિયામાં બદલાઈ શકે છે. 
એમ.ઈ.આર.એસ :- 
મધ્યપૂર્વ શ્વશન સિન્ડ્રોમ અથવા MERSના કારણે બનેલ આ વાયરસ 2012માં સાઉદી આરબ અને બીજા દક્ષિણ કોરિયામાં 2015માં ફેલાયો હતો. MERS વાયરસ એક જ પરિવારના સભ્ય છે SARS-CoV અને SARS-CoV-2 છે. ચિકિત્સકો અનુસાર આ રોગ મનુષ્યો પહેલા ઊંટમાં ફેલાયો હતો, અને સંક્રમિત લોકોમાં તાવ , શરદી અને ઉધરસ અને શ્વાસને લગતા લક્ષણો જોવા મળે છે. MERS નિમોનિયા થવા માટે પ્રથમ પગથિયુ છે અને તેનો મૃત્યુદર 30-40% છે.
source:- 
who 
UNICEF
livescience
  
Prathmesh Khunt

Most Popular