Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

HomeFact CheckWeeklyWrap : અતિક અહેમદની મોતથી લઈને IPLમાં ચોકીદાર ચોર હૈ ના નારા...

WeeklyWrap : અતિક અહેમદની મોતથી લઈને IPLમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા હોવાના દાવાઓ પર TOP 5 ફેકટચેક

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડ તો બીજી તરફ ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની ભ્રામક અફવાઓ જયારે રાજકીય ગલીઓમાં સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઈને સોશ્યલ મીડિયા પર સવાલો ઉઠ્યા તો IPL મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ ભ્રામક પોસ્ટનું સત્ય

અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડના નામે વાયરલ થયેલ વિડીયોનું સત્ય

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદના અંતિમ સંસ્કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈના અંતિમ સંસ્કારનો લાગે છે, જેમાં હજારો લોકોની ભીડ હાજર છે. વીડિયો શેર કરતી વખતે લોકો કહી રહ્યા છે કે આ અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડ છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ ભ્રામક પોસ્ટનું સત્ય

પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટ પર છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. આ ક્રમમાં અનેક અફવાઓ પણ જોવા મળી હતી. ત્યારે આજે ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ફેસબુક પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “અમેઠી સંસદીય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ એફીડેવીટમાં જણાવ્યું કે તેને પ્રથમ વર્ષ કોમર્સનો અભ્યાસ કર્યો છે. 2014ના એફીડેવીટમાં તે આર્ટસ ગ્રેજ્યુએટ છે.”

શું ખરેખર વાયરલ વિડીયો સ્વામી વિવેકાનંદનો છે? જાણો સત્ય

સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહો છે, દાવો કરવામાં આવ્યો છે કે “આ સ્વામી વિવેકાનંદનો દુર્લભ વિડીયો છે.” યુઝર્સ આ વીડિયોને સ્વામી વિવેકાનંદ હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ સ્વામી વિવેકાનંદ જેવા કપડામાં રસ્તા પર ચાલતા જોવા મળે છે.

શું ખરેખર ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે? જાણો શું છે સત્ય

અતિક અહેમદ તેમના ભાઈ અશરફ અહેમદની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી અને તેમનો પુત્ર અશદ અહેમદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. સોશ્યલ મીડિયા પર આ ઘટનાઓ અંગે અનેક ચર્ચાઓ અને અફવાઓ ચાલી રહી છે. આ ક્રમમાં ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના મેચો શરૂ થઈ ચુક્યા છે. ત્યારે આ વખતે કુલ 7 મેચ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજીત છે. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ ફેન અવનવી પોસ્ટ શેર કરતા હોય છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે “નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા”

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular