Wednesday, June 19, 2024
Wednesday, June 19, 2024

HomeFact Checkભાજપ નેતા દ્વારા ગુજરાતમાં મહિલા ટીચર સાથે અભદ્ર વર્તન અને જબરદસ્તી કરતો...

ભાજપ નેતા દ્વારા ગુજરાતમાં મહિલા ટીચર સાથે અભદ્ર વર્તન અને જબરદસ્તી કરતો વાયરલ વિડિઓનું તથ્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કેલમ

ગુજરાતમાં બીજેપી નેતાએ સ્કૂલમાં ઘૂસીને મહિલા ટીચર સાથે કરી જબરદસ્તી

વેરિફિકેશન

ફેસબુક પર સંદીપ રાબડીયા નામના એક એકાઉન્ટથી વિડિઓ શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ઓફિસમાં ઉભેલી એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો દેખાઈ રહ્યો છે. આ ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે ગુજરાતના ભાજપ નેતા અજય રાજપૂત એક સ્કૂલમાં જઈ મહિલા ટીચર સાથે અશ્લીલ હરકતો કરતો જણાઈ રહ્યો છે. જયારે અમે આ વાયરલ પોસ્ટ પાછળની હકીકત માટે તપાસ શરૂ કરી ત્યારે ટ્વીટર પર બે મહિના પહેલા શેયર કરવામાં આવેલી પોસ્ટ જોવા મળી..

જયારે ગુગલ પર (અજય રાજપૂત મહિલા ટીચર સાથે છેડછાડ) વગેરે જેવા કીવર્ડનો ઉપયોગ કર્યો ત્યારે વર્ષ 2015માં આજતક નુઝ ચેનલ દ્વારા પ્રકાશિત એક આર્ટિકલ જોવા મળ્યો, જે મુજબ ગુજરાતના તાપી જીલ્લામાં એક ભાજપના કાર્યકર્તા દ્વારા સ્કૂલ ટીચર સાથે જબરદસ્તી અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતુ. અજય રાજપૂત એક નવનિર્માણ સેવા ટ્રસ્ટ ચલાવે છે, અને તે મહુવા વિધાનસભાના વિધાયકના પિએ હોવાનો પણ દાવો કરે છે.

મળતી માહિતી મુજબ અજય રાજપૂત જે સેવા ટ્રસ્ટ ચાલવે છે, તે આદિવાસી બાળકોને કોમ્પ્યુટર શિક્ષા આપે છે. જેમાં એક આદિવાસી મહિલા ટીચર તરીકે ફરજ બજાવે છે, જેની સાથે ખુલ્લેઆમ છેડતી અને અભદ્ર વર્તન કરવાનો આરોપ અજય રાજપૂત પર લગાવવામાં આવ્યો છે.  

આ સિવાય તે સમયે મિડિયા દ્વારા આ વ્યક્તિને ભાજપના નેતા તરીકે ઓળખ આપી હતી, પરંતુ અમારી તપાસ દરમિયાન દિવ્યભાસ્કર પર 31-મેં-2015ના રોજ પ્રકાશિત થયેલ ખબર અનુસાર ભાજપ દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં સાફ કરવામાં આવ્યું કે અજય રાજપૂતના ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ નથી, અને અજય રાજપૂતે ભાજપ નેતા હોવાનો ખોટો દાવો કરી પાર્ટીનું નામ ખરાબ કર્યું છે, અને તેના પર કડક પગલાં લેવામાં આવશે.

આ મામલે એક લોકલ ન્યુઝ ચેનલ દ્વારા પ્રકાશિત વિડિઓ છે, જેમાં અજય રાજપુતનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી.

આ તમામ મળતી વિગતો પ્રમાણે આ કિસ્સો 2019નો નહીં પણ ચાર વર્ષ જૂનો છે. આરોપી તાપી જીલ્લામાં એક એનજીઓ ચલાવે છે, તેમજ તેનો બીજેપી સાથે કોઈપણ પ્રકારે સંબંધ નથી.

વાપરવામાં આવેલા ટુલ્સ

ફેસબુક સર્ચ
ટ્વીટર એડવાન્સ સર્ચ
ગુગલ કીવર્ડ સર્ચ

પરિણામ :-  ભ્રામક વાયરલ વિડિઓ

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular