Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દૂ છોકરીને બાંધીને માર મારવામાં આવ્યો છે, કારણ કે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે સમજ્યા તમે caa શા માટે જરૂરી છે.
Can any #AntiCAA bigot even see this video? I am badly shaken.
*पाकिस्तान के सिंध प्रांत की इन हिन्दू लड़कियों की सिर्फ इतनी सी गलती है की इन्होंने अपने ऊपर हुए अत्याचार की पुलिस में रिपोर्ट लिखवा दी..!* pic.twitter.com/wXWxwOota2— Ratan Sharda (@RatanSharda55) February 2, 2020
[removed][removed]
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર એક વિડિઓ સાથે ભ્રામક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દૂ છોકરીઓને બાંધીને માર મારવામાં આવ્યો છે, કારણ કે તેઓ દ્વારા પાકિસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ વિડિઓને ફેસબુક અને ટ્વીટરના માધ્યમ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વિડિઓ સાથે કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “पाकिस्तान के सिंध प्रांत की इन हिन्दू लड़कियों की सिर्फ इतनी सी गलती है की इन्होंने अपने ऊपर हुए अत्याचार की पुलिस में रिपोर्ट लिखवा दी..! देख रहे हो हिंदुस्तान के सेकुलर लिब्रांड, अब समझ में आया कि CAA किसलिए जरूरी है।”
આ વાયરલ વિડિઓના તથ્યો તપાસવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં દિવ્યભાસ્કર ગુજરાતી , HW NEWS NETWORK તેમજ The News Pk દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે.
આ ન્યુઝ રિપોર્ટ પ્રમાણે આ ઘટના પાકિસ્તના નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બનેલ છે. જેમાં રાજૌરી પોલીસ દ્વારા આ વિડિઓમાં દેખાતો વ્યક્તિ જે મારા-મારી કરી રહ્યો છે તેને પકડવામાં આવ્યો છે, તેમજ જે બન્ને યુવતીઓ દેખાઈ રહી છે તે તેમની માતા અને બહેન છે. જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી છે.
J&K Police of Rajouri district managed to arrest main accused wanted in the case of merciless beating of mother – daughter duo, a video of which is also viral on social media from a hideout in Kathua in Mahreen tehsil of Police Station Raj Bagh during the mid- night of today . pic.twitter.com/pFgiF5B1lT
— Police Media Centre Jammu (@ZPHQJammu) June 21, 2018
[removed][removed]
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ એક ભ્રામક દાવો છે, જેને પાકિસ્તાનમાં બનેલ ઘટના હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. હકિકતમાં આ ઘટના જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં બનેલ છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
TWITTER SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.