Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkતામિલનાડુમાં મોદીની લોકપ્રિયતાને લઇ બે વર્ષ જુના રોડ-શોના વાયરલ વિડિઓનું સત્ય

તામિલનાડુમાં મોદીની લોકપ્રિયતાને લઇ બે વર્ષ જુના રોડ-શોના વાયરલ વિડિઓનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

તામિલનાડુંમાં મોદી દ્વારા એક રોડ-શો કરવામાં આવ્યો અને જેમાં તામિલનાડુમાં પણ મોદીની લોકપ્રિયતા દર્શાવતો બે વર્ષ જૂનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.  

વેરિફિકેશન :-

હાલ થોડા દિવસ પહેલા પીએમ મોદી અને ચિની પીએમની મુલાકાત તામિલનાડુમાં હતી, તે દરમિયાન મોદી દ્વારા એક રોડ-શો કરવામાં આવ્યો અને જેમાં તામિલનાડુમાં મોદીની લોકપ્રિયતા દેખાડતો એક વિડિઓ અનેક સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

જયારે અમે આ વાયરલ વિડિઓની હકીકત જાણવા માટે ગુગલ કીવર્ડની મદદથી તપાસ શરૂ કરી ત્યારે ફેસબુક પાર નમો ઇન્ડિયા નામના પેજ પર આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘જે લોકો માને છે કે મોદીની નામના તામિલનાડુમાં નથી તે લોકો આ વિડિઓ ખાસ જુઓ’ #don’tgobackmodi

ટ્વીટર પર અમે કીવર્ડની મદદથી તાપસ શરૂ કરી ત્યારે આ વાયરલ વિડિઓ ખોટા દાવા સાથે આવા ઘણા એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

જયારે આ વિડિઓને ધ્યાન પૂર્વક જોવા બાદ અને ગુગલ એડવાન્સ સર્ચ બાદ યૂટ્યૂબ પર 14 ડિસેમ્બર  2017માં પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કરવામાં આવેલી રેલીનો વિડિઓ છે જે આજે ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.  

નિષ્કર્ષ :-  આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા તમામ દાવાઓ ખોટા સાબિત થયા છે અને આ એક ફેક ન્યુઝ તરીકે ફેલાવવામાં આવી રહી છે.

વાપરવામાં આવેલા ટુલ્સ

  • ગુગલ કીવર્ડ સર્ચ
  • ફેસબુક એડવાન્સ સર્ચ
  • ટ્વીટર સર્ચ
  • યૂટ્યૂબ સર્ચપરિણામ :- ફેક ન્યુઝ(ખોટા દાવા)

Prathmesh Khunt

Most Popular