Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :- ભારતનો જીએચઆઈ સ્કોર 2014માં 55થી ઘટનીને 2019માં 100 પર પહોંચ્યો છે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(2019) અનુસાર ગંભીર સ્તરોવાળા રાષ્ટ્ર તરીકે વર્ગીકૃત થયેલ 117 દેશોમાંથી ભારત 102માં ક્રમે છે. જે પાછલા વર્ષની સરખામણીએ ભારતનો જી.આઈ.એ. સ્કોર 31.1 રહ્યો છે. આ ચિંતાનું કારણ છે જે હકીકત હોવા છતાં પરિણામ પર ટિપ્પણી કરતા કેટલાક વિભાગોએ દાવો કર્યો છે કે 2014થી ભારતનું રેન્કિંગ નાટકીય રીતે ઘટી ગયું છે. જ્યારે તે 55ની ટોચ પર હતું, ત્યારબાદ 2015માં 80, 2016માં 97, 2017માં 100 અને 2018માં 103 રહ્યું હતું.
Rapid Decline: India’s #HungerIndex is at an extremely poor rank of 103–among 119 nations–in the Global Hunger Index 2018, behind Nepal, Bangladesh & Sri Lanka.
It was #55 in 2014.Download app for more: Android https://t.co/76bEFEqZJk
iPhone https://t.co/oqQkZ80wrs pic.twitter.com/haOZCkUhEz— GoNewsIndia (@GoNews_India) October 14, 2018
भारत में भुखमरी: इस मामले में पूरी तरह फेल हुई मोदी सरकार, 4 साल में 55 से 103वें पायदान पर पहुंचा देश, नेपाल-बांग्लादेश भी हमसे आगे https://t.co/FWjoRTNx9H
— Dainik Bhaskar (@DainikBhaskar) October 14, 2018
એનડીટીવી ન્યુઝ દ્વાર એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં “ભૂખ નાબૂદ કરવામાં મોદી સરકાર મનમોહન સરકારથી પણ પાછળ છે, અને પાંચ વર્ષમાં GHI રેન્કિંગમાં 55થી વધીને 103 પર પહોંચ્યો છે. ”દૈનિક ભાસ્કરે એક સમાન અહેવાલ પ્રકાશિત કર્યો છે “ ભારતમાં ભૂખ: મોદી સરકાર આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે, દેશ ચાર વર્ષમાં 55 માથી 103મા ક્રમે પહોંચી ગયો છે, જેમાં નેપાળ અને બાંગ્લાદેશ પણ ભારતથી આગળ છે.
India’s slide in the Global Hunger Index continues under the Modi regime. From ranking 55th in 2014, we stand at 103 among 119 with the highest child wasting rate over 20% in 2019.With the poverty, malnutrition and hunger rising like never before, the Govt remains in denial mode. pic.twitter.com/8yiM1EehRG
— Surjya Kanta Mishra (@mishra_surjya) October 16, 2019
India is ranked 102nd in the global hunger index, out of 117 countries. We are ranked in between Niger & Sierra Leone. We are the lowest ranked South Asian country. Bangladesh is ranked 88th and Pakistan 94th. They have only recently overtaken us. Our rank was 55,only 5 years ago
— Prakash Ambedkar (@Prksh_Ambedkar) October 16, 2019
ઉપરોક્ત ટ્વિટ પશ્ચિમ બંગાળના સીપીઆઈ નેતા સૂર્ય કાંતા મિશ્રાનું છે. બીજી ટ્વીટમાં પ્રકાશ આંબેડકર એ દાવો કર્યો હતો કે ભારતનો ક્રમ 55 હતો જે 5 વર્ષમાં 103 પર પહોંચ્યો છે. ફેસબુક પર પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે, જેમાં ભારતનું રેન્કિંગ 2014 માં 55 થી વધીને 2018માં 103 થઈ ગયું છે.
નોંધનીય છે કે 2014માં 44 રાષ્ટ્રોને ‘GHI સ્કોર અન્ડર 5’ કેટેગરીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. જે 2015માં ઘટીને માત્ર 13 પર આવી ગયો હતો. આ સંદર્ભમાં સંભવિત સમજૂતી એ છે કે 2015માં રજૂ કરવામાં આવેલા જી.એચ.આઈ.ના સ્કોરની ગણતરીના સૂત્રમાં એક સુધારો છે. જેને કારણે 2015માં જીએચઆઈ સ્કોર 80 ઉપર પહોંચ્યો હતો.
હવે 2019ના મળેલા ડેટા પ્રમાણે જોઈ શકાય છે કે 5 કરતા ઓછો જીએચઆઈ સ્કોર ધરાવતા દેશોની સંખ્યા 17 છે, હવે સરળ શબ્દોમાં સમજાવીએ તો જો જીઆઇએચિયન 5થી ઓછા સ્કોર ધરાવતા રાષ્ટ્રોને 2016 પહેલાં મુખ્ય કોષ્ટકમાં મૂકવામાં આવ્યા હોત, તો 2014માં ભારતનો ક્રમ 55 + 44 = 99, અને 2015ની રેંક 80 + 13 = 93 થઇ શકે છે.
2018 માં, કેટલાક મીડિયા સંગઠનોએ ખોટી જાણકારી આપી હતી કે જીઆઇએચ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 2014માં 55 વધીને 2018માં 103 થઈ ગયું છે. જેમાં કેટલાક સોશિયલ મિડિયા ગૃપ પણ આ માહિતી ફેલાવવા પાછળ જવાબદાર છે. જેમાં રાહુલગાંધી દ્વારા આ મુદ્દે ટ્વીટ કરવામાં આવી છે.
चौकीदार ने भाषण खूब दिया,
पेट का आसन भूल गये।योग-भोग सब खूब किया,
जनता का राशन भूल गये।https://t.co/RTlyKbKeZl— Rahul Gandhi (@RahulGandhi) October 15, 2018
વાપરવામાં આવેલા ટુલ્સ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
પરિણામ :- ભ્રામક રિપોર્ટ
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.