Tuesday, June 25, 2024
Tuesday, June 25, 2024

HomeFact Check2017ના ઉદેયપુરના વિડિઓને દિલ્હી ઈલેક્શનના નામે કેનેડીયન પત્રકારે કર્યો વાયરલ..

2017ના ઉદેયપુરના વિડિઓને દિલ્હી ઈલેક્શનના નામે કેનેડીયન પત્રકારે કર્યો વાયરલ..

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
 
દિલ્હી ઇલકેશનને લઇ મુસ્લિમ સમાજ દ્વારા “અલ્લાહ હું અકબર” ના નારા લગાવી હિન્દુઓ સામે ઇસ્લામિક સુપ્રિમેસી સાબિત કરવા માંગે છે. આ પ્રકારના દાવા સાથે એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. 
 
વેરિફિકેશન :- 
 
ફેસબુક અને ટ્વીટર પર ગઈકાલે 8-ફેબ્રુઆરીના ઈલેક્શનને લઇ એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા “અલ્લાહ હું અકબર” નારા લગાવવામાં આવી રહ્યા છે. આ વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી ઈલેક્શનમાં આ પ્રકારના નારા લગાવવામાં આવ્યા છે અને આ હિન્દૂ સમાજ પર ઇસ્લામિક સુપ્રિમેસી સાબિત કરવા માંગે છે. વાયરલ પોસ્ટ સાથે કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “In the #DelhiPolls2020, Muslim goons chant a provocative slogan against Hindus to boast Islamic supremacy. Hindustan me rehna Hoga, Allah-O-Akbar kehna Hoga”(If u wish to live in India, then you’ll hv to chant Allah-O-Akbar)
 
આ વિડિઓને ટ્વીટર પર કેનેડીયન પત્રકાર તારેક ફતાહ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી, જેને લોકોએ ખુબ જ શેયર કરી છે. :-
 
આ વાયરલ પોસ્ટના સત્ય જાણવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જેના પરથી સાબિત થાય છે કે આ વિડિઓ દિલ્હી નહીં પરંતુ ઉદેયપુર રાજેસ્થાનનો છે, આ ઉપરાંત આ વિડિઓ 2017માં બનેલ છે.  જેને હાલ દિલ્હી ઈલેક્શન સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. 
 
આ ઉપરાંત વાયરલ વિડિઓ પર વધુ તપાસ કરતા યુટ્યુબ પરથી કેટલાક સમાન વિડિઓ અલગ-અલગ દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા છે. જેમાં એક વિડિઓમાં આ ઘટનામાં ગુજરાતીઓનો ઉલ્લેખ કરી એક દાવો કરવામાં આવ્યો છે, જેના પર થોડા સમય આગાઉ જ કેટલાક ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા. 
 
આ વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ વિડિઓને ખોટા દાવા સાથે સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. વિડિઓ માંની ઘટના 2017 ઉદેયપુરની છે, જેને અલગ-અલગ દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. 
 
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH 
FACEBOOK SEARCH 
TWITTER SEARCH 
YOUTUBE SEARCH 
 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)   
 
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 )
 
Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular