Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkશું WEED (ગાંજો) મદદ કરશે કોરોના વાઇરસ સામે?, જાણો વાયરલ દાવાનું સત્ય..

શું WEED (ગાંજો) મદદ કરશે કોરોના વાઇરસ સામે?, જાણો વાયરલ દાવાનું સત્ય..

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
 
સોશિયલ મિડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં કોરોના વાઇરસનો ઈલાજ ‘કેનાબીસ’ છે. આ સાથે ભારતમાં કેનાબીસનો ઉપયોગ અને બંધને લઇ કેટલાક દાવાઓ પણ કરવામાં આવ્યા છે. 
 
વેરિફિકેશન :-
 
ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી દ્વારા બે દિવસ પહેલા એક સ્ક્રીન શોટ ટ્વીટ શેયર કરવામાં આવ્યો, જેમાં કોરોના વાઇરસને લઇ દાવો કરવામાં આવ્યો છે કે weed kills coronavirus,  આ સાથે આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે “Cannabis is a magic plant. Till mid-80s it was sold by Govt. Because of Rajiv Gandhi and western Pharma companies, it got bad name” આ સાથે તેમણે અપીલ કરી હતી “make cannabis legal.”

આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે, જેમાં  ‘dopl3r’ નામની વેબસાઈટ પર આ વાયરલ તસ્વીરને મિમ તરીકે જોવા મળે છે.  આ વેબસાઈટ મિમ બનાવવા માટે આવી રીતે તૈયાર ટેમ્પ્લેટ્સ આપે છે જેમાં આપ કંઈપણ એડિટ કરી મીમ બનાવી શકો છો.  ત્યારે વાયરલ તસ્વીર પણ આ રીતે આ વેબસાઈટ પણ બનાવી તેને વાયરલ કરવામાં આવી છે, કોઈપણ ન્યુઝ ચેનલ દ્વારા આ ખબર પ્રકાશિત કરવામાં આવી નથી. 
 
આ ઉપરાંત કેનાબીસના કેટલા ફાયદા છે આ વાઇરસ પર તેની શું અસર છે તેના પર અલગ રિસર્ચ છે પરંતુ હાલ કોઈપણ સરકારી આદેશ કે સાયન્સ રિસર્ચ કે ડોકટરો દ્વારા કેનાબીસ પર ટિપ્પણી કરવામાં આવી નથી. 
 
NC STATE UNIVERSITY RESEARCH :-
 
વાયરલ તસ્વીરને લઇ ફિલ્મ મેકર દ્વારા જે ટ્વીટ કરવામાં આવી છે, તેને લઇ મળતા પરિણામો પરથી સાબિત થાય છે કે આ એક ભ્રામક દાવો છે અને આ તસ્વીર મિમ બનાવતી વેબસાઈટ દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. જેને ટ્વીટર અને ફેસબુક પર ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
 
TOOLS :- 
 
GOOGLE KEYWORD SEARCH 
TWITTER SEARCH
NEWS REPORTS 
 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
 
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 )
 
Prathmesh Khunt

Most Popular