Saturday, March 2, 2024
Saturday, March 2, 2024

HomeFact CheckViralમુસ્લિમ યુવકે જૂઠ્ઠુ બોલીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાના દાવા સાથે...

મુસ્લિમ યુવકે જૂઠ્ઠુ બોલીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા અમૂલ આઈસ્ક્રીમ પાર્લરમાં હોબાળો મચાવતી જોવા મળી રહી છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ યુવકે આ હિન્દુ યુવતીને જૂઠ્ઠુ બોલીને લગ્ન કર્યા હતા. છોકરીને પછીથી ખબર પડી કે છોકરો પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે. જે વાતની જાણ થતા છોકરી તે વ્યક્તિના અમુલ પાર્લર પર જઈ ઝગડો કરી રહી છે.

FacebookTwitter

Factcheck / Verification

અમે અમૂલ આઈસ્ક્રીમ પાર્લરમાં મહિલાને રકઝક કરી હોવાના વીડિયોની સત્ય જાણવા તપાસ શરૂ કરી હતી. ગૂગલ કીવર્ડ્સ સર્ચની સહાયથી શોધતા , અમને mpbreakingnews દ્વારા આ મુદ્દે પીડિતાનું લેવામાં આવેલ ઇન્ટરવ્યૂ જોવા મળે છે.

વધુ શોધવા પર, અમને  Daily Motion  અને  दैनिक भास्कर દ્વારા પ્રકાશિત અહેવાલો પણ મળ્યાં. આ અહેવાલો મુજબ, નેહા પાટિલે તેના પતિ આનંદ પાટિલ પર છેતરપિંડીનો આરોપ લગાવી તેની દુકાન પર ધમાલ મચાવી હતી.

मिल्क पार्लर में हंगामा:दो बच्चों के पिता ने झूठ बोलकर की शादी, युवती ने दुकान में पीटा, तोड़फोड़ भी की

પોલીસવાળા વેબ ન્યૂઝ દ્વારા અપલોડ કરેલો એક વિડિઓ મળ્યો. આ વીડિયોમાં પણ આવી જ માહિતી આપવામાં આવી છે કે આ દંપતીનું નામ નેહા પાટિલ અને આનંદ પાટિલ છે. મહિલા પતિના આઈસ્ક્રીમ પાર્લરમાં વાત કરવા ગઈ હતી અને ત્યાં તોડફોડ કરી હતી.

https://www.youtube.com/watch?v=9eyLpMuHgCUu0026amp;feature=emb_title

તપાસ દરમિયાન અમને નેહા રઘુવંશી પાટિલની ફેસબુક પ્રોફાઇલ પણ મળી આવે છે, જ્યાં તેણે તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

Conclusion

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોના નજીકના અભ્યાસ પછી, અમને જાણવા મળ્યું કે વીડિયોમાં ધમાલ મચાવનારી મહિલાને લવ-જેહાદ સાથે કંઈ લેવાદેવા નથી. તપાસમાં અમને જાણવા મળ્યું કે આઇસક્રીમની દુકાનમાં મહિલાના હોબાળો મચાવવાનું કારણ તેના પતિના કપટપૂર્ણ લગ્ન હતાં. તે બંને હિન્દુ છે. યુવતીનું નામ નેહા પાટિલ અને છોકરાનું નામ આનંદ પાટિલ છે.

Result :- Misleading

Our Source

 Daily Motion   
दैनिक भास्कर
Facebook
mpbreakingnews

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular