Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર રક તસ્વીર વાયરલ કરાઈ છે, વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે એક સ્કૂલના વિદ્યાર્થી પાસે એસિડ વડે ટોઈલેટ સાફ કરાવતા ઇજા પહોંચી છે.
તસ્વીરમાં બાળકની હાલત જોતા એસિડના અસરના કારણે તેના હાથ પર ગંભીર ઇજા પહોંચી છે.
વેરિફિકેશન :-
વાયરલ અને ભ્રામક ખબરોનું ભંડાર એટલે સોશિયલ મિડિયા જેમાં કોઈપણ મહાતીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે તમિલનાડુંની એક સ્કૂલ વિદ્યાર્થી પાસે એસિડ વડે ટોઈલેટ સાફ કરાવતી વખતે ઇજા પહોંચતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
Punishment for wearing Ayyappa Mala. – cleaning school toilet with acid. Acid spills on to child’s hands. Injured.
TN, Tuticorin, Eral, Idayarkadu TNTA(DNDA ? ) Good Shepherd School. Govt. Aided..!#noconversion pic.twitter.com/FoquNGMrs7— SahaJio (@oldhandhyd) December 6, 2019
ટ્વીટર અને ફેસબુક પર આ વિદ્યાર્થીની તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, “Punishment for wearing Ayyappa Mala. – cleaning school toilet with acid. Acid spills on to child’s hands. Injured. TN, Tuticorin, Eral, Idayarkadu TNTA(DNDA ? ) Good Shepherd School. Govt. Aided“
આ સમાન દાવો કરતી પોસ્ટ અને કિવર્ડના મદદ વડે ફેસબુક પર તાપસી, જેના પરિણામમાં કેટલીક આ સમાન વાયરલ પોસ્ટ જોવા મળે છે. ત્યારબાદ ગુગલ રિવર્સ ઇમેજ દ્વારા આ તસ્વીરની તથ્યતા તાપસ કરતા કેટલીક ન્યુઝ સંસ્થાન દ્વારા આ બનાવ પર પબ્લિશ કાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં TOI અને INDIAN EXPRESS દ્વારા રિપોર્ટ કરાયેલ ખબરો જોવા મળે છે.
આ ન્યુઝ આર્ટિકલના અનુસાર આ મેડિકલ સ્કૂલના વિદ્યાર્થી લેબ એસિડને લેબમાં લઇ જતી વખતે થયેલ ઇજા છે, ઉપરાંત વિદ્યાર્થીએ પણ આ મુદ્દે ખુલાસો આપતો કહ્યું હતું કે આ ઘટના એસિડ લેબમાં લઇ જતી વખતે બની છે.
જયારે તામિલનાડુ ન્યુઝ રિપોર્ટને આમારા એક સહકર્મી દ્વારા ટ્રાંસ્લેટ કરાવતા , તમિલનાડુ ન્યુઝ સંસ્થાન દ્વારા પણ આ મુદ્દે ખબર રિપોર્ટ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી પાસે ટોઇલેટ સાફ કરાવવામાં આવ્યું છે, અને ત્યારે બનેલ બનાવ છે જેમાં એસિડની હાથ પર ગંભીર ઇજા થાય છે. યુટ્યુબ પર આ ખબર પર તમિલનાડુ ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કાયેલ વિડિઓ જોવા મળે છે.
ભ્રામક માહિતી કે સત્ય ઘટના ?
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાને અલગ-અલગ ખબરો અને ટુલ્સના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામમાં સાબિત થાય છે કે આ દાવો તદ્દન ખોટો છે, એક ભ્રામક માહિતી છે. વિદ્યાર્થી પર આ પ્રકારનું કોઈપણ શોષણ કે સજા આપવામાં આવી નથી. વિદ્યાર્થી એક મેડિકલ સ્કૂલમાં હાયર સ્કેન્ડરીમાં અભ્યાસ કરી રહ્યો છે. જે કેમસ્ટ્રી લેબમાં એસિડ સાથે ઘટના બને છે, અને તેના હાથમાં ગંભીર ઇજા થાય છે.
TOOLS:-
GOOGLE IMAGES
GOOGLE KEYWORD SEARCH
TWITTER SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
April 17, 2025
Dipalkumar Shah
April 16, 2025
Dipalkumar Shah
April 15, 2025