Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkદિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા ટાઇટલ સાથે UP ખાતે બનેલ ઘટનાની તસ્વીર...

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા ટાઇટલ સાથે UP ખાતે બનેલ ઘટનાની તસ્વીર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુદ્દે તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે, આ વખતે ગુજરાતમાં ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ લડાવા જઈ રહી છે. હાલમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા દિલ્હી ડે.સીએમ મનીષ સીસોદીયાએ ભાવનગર ખાતે એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી, શાળાની હાલત જોયા પછી વિપક્ષ દ્વારા અને સોશ્યલ મીડિયા પર ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

સોશ્યલ મીડિયા પર ભાજપ કાર્યકરો દ્વારા જીતુ વાઘાણીનું સમર્થન કરતા “મારી શાળા, મારુ ગૌરવ” ટાઇટલ સાથે અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર છેડાયેલ આ યુદ્ધમાં કેટલાક યુઝર્સ દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલની હાલત દર્શાવતી અનેક પોસ્ટ શેર કરી રહ્યા છે, આ ક્રમમાં ફેસબુક પર “દિલ્લીની વલ્ડ ક્લાસ મેડિકલ સુવધાની વરવી વાસ્તવિકતા” ટાઇટલ સાથે એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે.

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ

આ પણ વાંચો :- યુવાનોએ નગ્ન હાલતમાં જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

Fact Check / Verification

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ વ્યવસ્થા ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન news18 તેમજ indianexpress દ્વારા 6 એપ્રિલના વાયરલ તસ્વીર મુદ્દે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, યુપીમાં એક વૃદ્ધ વ્યક્તિ બીમાર પત્નીને હાથગાડી પર હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડૉક્ટરો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ

મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા યુટ્યુબ પર NDTV India દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જે અનુસાર, ઉત્તર પ્રદેશના બલિયામાં, એક માણસ તેની બીમાર પત્નીને હાથગાડી દ્વારા હોસ્પિટલમાં લઈ જાય છે, જ્યાંથી તેને શહેરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. ત્યાં જવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી થતી અને અંતે પાંચ કલાક દોડ્યા પછી મહિલાનું મૃત્યુ થાય છે.

યુપીના બલિયા ખાતે બનેલ ઘટનાને ધ્યાને લેતા UP ડે.સીએમ બ્રજેશ પાઠક દ્વારા 5 એપ્રિલના ટ્વીટર પર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં તેઓએ વાયરલ વીડિયોની નોંધ લેતા, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થને તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા સૂચના આપી હતી.

Conclusion

દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ વ્યવસ્થા ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર ઉત્તરપ્રદેશના બલિયા ખાતે બનેલ ઘટના છે. બીમાર પત્નીને હાથગાડી દ્વારા હોસ્પિટલ લઇ જતા વ્યક્તિના વાયરલ વિડિઓ બાદ UP ડે.સીએમ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

Result :- False Context / False

Our Source

Media Reports Of News18 And Indianexpress
Tweet Of Dy CM UP બ્રજેશ પાઠક

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular