Thursday, December 26, 2024
Thursday, December 26, 2024

HomeFact CheckFact Check - બહેનના બળાત્કારીનું માથું ભાઈએ કાપી નાખ્યું હોવાનો દાવો કરતી...

Fact Check – બહેનના બળાત્કારીનું માથું ભાઈએ કાપી નાખ્યું હોવાનો દાવો કરતી વાઇરલ ઇમેજનું સત્ય શું છે?

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – માણસે તેની બહેનના બળાત્કારીનું માથું કાપી નાખ્યું, અને કપાયેલ માથાને પોલીસ સ્ટેશન લઈ ગયો 

Fact – ખરેખર વાઇરલ તસવીર 2018માં કર્ણાટકના મંડ્યામાં પોતાની માતા પર અયોગ્ય ટિપ્પણીઓ કરનારા મિત્રની હત્યા કરી દેનારા વ્યક્તિની તસવીર છે.

કોલકાતાની આરજી કાર હૉસ્પિટલમાં એક ડૉક્ટરની જઘન્ય બળાત્કાર અને હત્યા અંગે વ્યાપક આક્રોશ વચ્ચે ત્રણ ફોટોગ્રાફ્સનો એક સેટ જેમાં એક વ્યક્તિનું માથું કપાયેલું જોવા મળે છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે.

આ તસવીરનું કૉલાજ શેર કરનારાઓ દાવો કરે છે કે, તસવીરોમાં દેખાતા વ્યક્તિએ તેની બહેનના બળાત્કારીનું માથું કાપી નાખ્યું હતું અને કપાયેલ માથાને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો.

જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાયું છે.

કેટલાક એક્સ અને ફેસબુક યુઝર્સે કૉલાજ શેર કરતા દાવો કર્યો હતો કે, “તેની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો અને તેણે જે કર્યું તે પછી તેણે બળાત્કારીનું માથું કાપી નાખ્યું અને તેનું માથું પોલીસ સ્ટેશન લઈ ગયો.”

Screengrab from X post by @VindreshPr80652
Man Who Beheaded His Sister's Rapist ?
Screengrab from Facebook post by @latika.kumari.9026

આવી પોસ્ટ અહીંઅહીંઅહીં અને અહીં જોઈ શકાય છે.

Fact Check/Verification

વાઇરલ કૉલાજ પર Google લેન્સની શોધ અમને સાક્ષી પોસ્ટ દ્વારા 1 ઓક્ટોબર, 2018 ના રોજના અહેવાલ તરફ દોરી ગઈ, જેનું શીર્ષક હતું ‘માણસે મિત્રનું માથું કાપી નાખ્યું, અને પોલીસ સ્ટેશનમાં લઈ ગયો’

તે જ વ્યક્તિના ફોટોગ્રાફ સાથે અહેવાલમાં વિસ્તૃત રીતે જણાવ્યું હતું કે, “માન્ડ્યા જિલ્લામાં એક વ્યક્તિએ તેના મિત્ર, ગિરીશનું માથું કાપી નાખતાં ઝઘડો હિંસક બન્યો. પોતાની માતા પર વાંધાજનક ટિપ્પણી કરવાને કારણે પશુપતિએ ગિરીશનું માથું કાપી નાખ્યું. આ ઘટના બાદ ગિરીશે માથું હાથમાં લીધું અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.

Screengrab from Sakshi Post website

આ ઘટના વિશે વિગતવાર જણાવતા સપ્ટેમ્બર 2018ના ધ હિન્દુના એક અહેવાલમાં જણાવાયું છે કે, “આ ઘટના માલવલ્લી જિલ્લાના નજીક બેલકાવાડી પોલીસ સ્ટેશનની હદમાં ચિક્કા હેબ્બાગીલુ ખાતે બની હતી.

અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, પશુપતિએ ગુનો કબૂલી લીધો હતો અને આત્મસમર્પણ કર્યું હતું.

અહેવાલ અનુસાર “પશુપતિની માતા પર ગિરીશ દ્વારા અભદ્ર ટિપ્પણીઓ ગુના પાછળનો હેતુ હોવાનું કહેવાય છે. તેમાં પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી આરોપી દ્વારા માથાને કાપવા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડી પણ મળી આવી હતી. તથા પશુપતિની ધરપકડ કરવામાં આવી હતી.”

ધ ન્યૂઝ મિનિટના અહેવાલમાં તત્કાલિન એસપી (મંડ્યા) શિવપ્રકાશ દેવરાજે પોલીસને ટાંકીને તેમાં જણાવ્યું છે કે, “અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ, પરંતુ આરોપી અને પીડિત સારા મિત્રો હતા. એવું લાગે છે કે પીડિતનું માથું સ્ટેશન પર લાવવામાં આવે તે પહેલાં જ સવારે મૃત્યુ થયું હતું. તેણે (પશુપતિ) પોલીસ અધિકારીઓને જાણ કરી હતી કે ગિરીશે તેની માતા વિશે ખરાબ વાત કરી હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.” 

Screengrab from TNM website

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં પશુપતિ પીડિતના કપાયેલા માથાને પોલીસ સ્ટેશન લઈ જતા સમગ્ર વીડિયો દર્શાવવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર “આ ઘટના 29 સપ્ટેમ્બરના રોજ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ જણાવ્યું હતું કે, ગિરીશ તેની માતા વિશે ખરાબ બોલતો હતો જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં, તેણે કથિત રીતે તેનું માથું કાપી નાખ્યું અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.”

Screengrab from TOI website

Conclusion

આથી અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે એક વ્યક્તિએ તેની બહેનના બળાત્કારીનું માથું કાપી નાખ્યું અને તેનું કપાયેલું માથું પોલીસ સ્ટેશન લઈ જવાનો દાવો કરતી વાઇરલ પોસ્ટ ખોટી છે. તે એક અલગ ઘટનાની તસવીર છે.

Result – False

Sources
Report By Sakshi Post, Dated October 1, 2018
Report By The News Minute, Dated September 29, 2018
Report By Times of India, Dated October 3, 2018

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular