Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkનાનો બાળક બિમાર બાપને હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

નાનો બાળક બિમાર બાપને હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક હાથ લારીમાં પોતાના પિતાને હોસ્પિટલ લઇ જઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના ગુજરાતની છે. ફેસબુક યુઝર્સ “બિમાર બાપ સામે દીકરો લાચાર! લારી માં સુવાડી પિતાને હોસ્પિટલ પહોંચાડયા.ગુજરાત મોડલ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

ગુજરાત મોડલ
Screen Shot Of Facebook User @Mahesh Savai

આ પણ વાંચો : છત્તીશગઢના ચંદાદેવી મંદિર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Fact Check / Verification

ગુજરાત મોડલમાં નાનો બાળક હાથ લારીમાં પોતાના પિતાને હોસ્પિટલ લઇ જઈ રહ્યાના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ndtv દ્વારા 12 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં મળે છે. જે મુજબ, આ મામલો મધ્યપ્રદેશના કોતવાલી ટાઉન પોલીસ સ્ટેશનનો છે. ત્યાં બલિયારી વિસ્તારમાં રહેતા શાહ પરિવારમાં એક વ્યક્તિની તબિયત અચાનક લથડી હતી. તેમની પત્ની અને પુત્રએ 108 એમ્બ્યુલન્સને અનેક વખત ફોન કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ પહોંચી ન હતી. 20 મિનિટ બાદ તેના છ વર્ષના માસૂમ પુત્ર અને પત્નીએ તેને હાથ ગાડીમાં બેસાડી ત્રણ કિલોમીટર દૂર આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.

ગુજરાત મોડલ

વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસના આદેશ જારી કર્યા છે. તપાસની જવાબદારી એડીએમને સોંપવામાં આવી છે. હાલ એડીએમ ડીપી વર્મન આ મામલાની તપાસ કરી રહ્યા છે.

આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર આજતક ન્યુઝ દ્વારા 12 ફેબ્રુઆરીના પોસ્ટ કરવામાં આવેલ વિડીયો રિપોર્ટ જોઈ શકાય છે. અહીંયા આપેલ માહિતી અનુસાર “સિંગરૌલી જિલ્લામાં તંત્ર સામે શરમજનક ચિત્ર સામે આવ્યું, જ્યારે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હતી ત્યારે 7 વર્ષનો બાળક તેના બીમાર પિતાને હાથગાડીમાં હોસ્પિટલ લઈ આવ્યો.”

ઘટના અંગે સચોટ માહિતી માટે અમે સિંગરોલી જિલ્લાના એડીએમ ડીપી વર્મનનો સંપર્ક કર્યો હતો, જેઓ આ ઘટના પર બેઠેલી તપાસ સમિતિના વડા હતા. તેઓએ જણાવ્યું કે આ ઘટના મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લામાં બનેલ છે, તેમજ બલિયારી વિસ્તારમાં રહેતા શાહ પરિવાર તરફથી એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો. વ્યક્તિની તબિયત અચાનક લથડતા તેઓએ હાથગાડી પર હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.

Conclusion

ગુજરાત મોડલમાં નાનો બાળક હાથ લારીમાં પોતાના પિતાને હોસ્પિટલ લઇ જઈ રહ્યાના વાયરલ વિડીયો મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લામાં 12 ફેબ્રુઆરીના બનેલ છે. વાયરલ વીડિયોને ગુજરાત મોડેલ ટેગલાઈન સાથે ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Media Reports Of NDTV, on Feb 12, 2023
YouTube Video Of AajTak, on Feb 12, 2023
Direct Contact With ADM singrauli P.D.Barman

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular