Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

HomeFact CheckM.Pમાં આવેલ શેઠાણી ઘાટનો વિડિઓ ગુજરાતનું ચાંણોદ હોવાના દાવા સાથે વાયરલ

M.Pમાં આવેલ શેઠાણી ઘાટનો વિડિઓ ગુજરાતનું ચાંણોદ હોવાના દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાતમાં આ વર્ષે ખુબજ સારા પ્રમાણમાં વરસાદ આવ્યો છે, અનેક જગ્યા પર પાણી ભરાયા છે જેના પર અસંખ્ય વિડિઓ સોશ્યલ મીડિયા ફરી રહ્યા છે. ફેસબુક પર “ચાણોદ – મલ્હાર ઘાટ નું નયનરમ્ય દ્રશ્ય. નર્મદા નદી પોતાનાં અસલ સ્વરૂપમાં. નમો નમામી નર્મદે” કેપશન સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે. જેમાં નર્મદા નદી કિનારે ચાંણોદ ખાતે આવેલ મલ્હાર રાવ ઘાટ પર આ પ્રકારે વરસાદનું પાણી સીડીઓ પરથી વહી રહ્યું હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ થયેલ છે.

Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓના સ્ક્રીન શોટ પર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા sharechat એપ પર 1 વર્ષ પહેલા એક યુઝર્સ દ્વારા સમાન વિડિઓ પોસ્ટ કરાયેલ જોવા મળે છે. જેમાં આ વિડિઓ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં આવેલ શેઠાણી ઘાટનો હોવાની માહિતી જાણવા મળે છે.

જયારે ગુગલ કીવર્ડ સાથે હોશંગાબાદમાં આવેલ શેઠાણી ઘાટ અને ચાંણોદમાં આવેલ મલ્હાર રાવ ઘાટ પર સર્ચ કરતા બન્ને ઘાટની તસ્વીર અને અન્ય માહિતી જોવા મળે છે. જયારે વાયરલ વિડિઓ ધ્યાનપૂર્વક જોતા દિવાલ પર “नमामि देवी नर्मदे-होशंगाबाद” લખાયેલ જોવા મળે છે. જયારે મલ્હાર રાવ ઘાટની તસ્વીર પણ આપ નીચે જોઈ શકો છો.

sethani ghat – MP

ત્યારબાદ યુટ્યુબ પર ચાંણોદ-મલ્હાર રાવ ઘાટ અને હોશંગાબાદ-શેઠાણી ઘાટ પર ટ્રાવેલર દ્વારા બનાવવામાં આવેલ વિડિઓ પણ જોવા મળે છે. જે પરથી આપણે બન્ને ઘાટની સરખામણી કરી શકીએ છીએ અને જે જોતા સાબિત થાય છે, વાયરલ વિડિઓમાં હોશંગાબાદમાં આવેલ શેઠાણી ઘાટ છે.

Conclusion

ચાંણોદમાં આવેલ મલ્હાર ઘાટના વાયરલ વિડિઓ પર તપાસ કરતા મળતા તમામ પરિણામ પરથી વિડિઓ મધ્યપ્રદેશ હોશંગાબાદમાં આવેલ શેઠાણી ઘાટનો હોવાનું સાબિત થાય છે. સોશ્યલ મીડિયા પર શેઠાણી ઘાટના વિડિઓને ગુજરાત ચાંણોદમાં આવેલ મલ્હાર રાવ ઘાટ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False

Our Source

sharechat : https://sharechat.com/video/PQerOO5?referrer=url
MALHAR RAO GHAT : sethani ghat hoshangabad
youtube : https://www.youtube.com/watch?v=dUUsqjL9r9c

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular