Tuesday, November 19, 2024
Tuesday, November 19, 2024

HomeFact Checkહૈદ્રાબાદના કાર અકસ્માતનો વિડિઓ સુરતના મજુરા ગેઇટ પરનો હોવાના ખોટા દાવા સાથે...

હૈદ્રાબાદના કાર અકસ્માતનો વિડિઓ સુરતના મજુરા ગેઇટ પરનો હોવાના ખોટા દાવા સાથે વાયરલ….

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક વિડિઓ સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ થઇ રહી છે.

FACEBOOK

Surat majura gate today noon 1pm” આ ઘટના ગુજરાતના સુરતની બતાવવામાં આવી છે.

વેરિફિકેશન :-

ફેસબુક પર વાયરલ થઇ રહેલા વિડિઓ પોસ્ટ જેમાં એક કાર ઓવરબ્રિજ પરથી અચાનક નીચે પડે છે, અને ભયાનક અકસ્માત સર્જાય છે. જે ઘટનાનો વિડિઓ ઘણા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો, અને તેને સોશિયલ મિડિયા પર વાયરલ કર્યો હતો. આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના સુરતના મજુરા ગેઇટ બ્રિજ પરની છે. અને જે બાદ આ વિડિઓને અલગ-અલગ એકાઉન્ટ દ્વારા શેયર પણ કરવામાં આવ્યો છે.

FACEBOOK

આ વિડિઓના તથ્યો તપાસવા માટે અમે ગુગલ કિવર્ડની મદદ વડે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ જોવા મળ્યા, જેમાં આ ઘટના હૈદ્રાબાદની બતાવવામાં આવી રહી છે. તેમજ આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. જેને NDTV , FINANCIAL TIMES , NEWS 18 તમામ મેઈન સ્ટ્રીમ મિડિયા પર આ ઘટના પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની તપાસ માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે શોધવાના પ્રયાસ કરતા આ ઘટનાની તસ્વીરો જોવા મળી, જે પરથી સાબિત થાય છે કે આ બનાવ 23 NOVEMBERના રોજ હૈદ્રાબાદના “Biodiversity Junction” પાસેના ફલાયઓવર પર સર્જાયો હતો.

GOOGLE IMAGES 

ટ્વીટર પર આ વાયરલ પોસ્ટને કિવર્ડની મદદ વડે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન “ANI” દ્વારા કરવામાં ટ્વીટ જોવા મળે છે, જે 23 NOVEMBERના કરવામાં આવી હતી. જેમાં આ ઘટનાનો વિડિઓ સાથે જ ઘટના વિષે માહિતી આપી હતી, જેમાં લખવામાં આવ્યું છે કે “A car after losing control falls from flyover located at Biodiversity Junction, Raidurgam in Hyderabad; one pedestrian has lost her life in the incident, car driver and 2 others receive injuries; Case registered”

આ સાથે YOUTUBE પર આ ઘટનાના કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાકે વિડિઓ જોવા મળ્યા, પરંતુ આ તમામ વિડિઓ પરથી સાબિત થાય છે કે આ બનાવ હૈદ્રાબાદના Biodiversity Junction નજીકના બ્રિજ પર બન્યો છે. જયારે સોશિયલ મિડિયામાં આ વિડિઓને સુરતના મુંજરા ગેઇટનો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.

TOOLS :-

GOOGLE KEYWORD SEARCH 

GOOGLE IMAGES SEARCH 

YOUTUBE SEARCH 

TWITTER SEARCH 

FACEBOOK SEARCH 

પરિણામ :- ખોટા દાવા (FAKE CLIAM) 

Prathmesh Khunt

Most Popular