Tuesday, June 25, 2024
Tuesday, June 25, 2024

HomeFact Check2018માં મુંબઈમાં થયેલ કિસાન રેલીની તસ્વીર હાલ દિલ્હી ખેડૂત આંદોલન હોવાના ભ્રામક...

2018માં મુંબઈમાં થયેલ કિસાન રેલીની તસ્વીર હાલ દિલ્હી ખેડૂત આંદોલન હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલને જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલ તસ્વીર તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર ઉઠ એ દિલ્હી.. તારા દરવાજે તારા અસલી માલિક ઉભા છે.જય કિસાન, હૂ ઍક ખેડૂત પુત્ર” કેપશન સાથે આંદોલનનો તસ્વીર વાયરલ થયેલ છે.

Factcheck / Verification

વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન thehindu, indianexpress, ndtv દ્વારા 2018માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ ઓલ ઇન્ડિયા કિસાન સભા દ્વારા નાસિકથી મુંબઈ સુધી અંદાજે 15000 ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે રેલી સમયે લેવામાં આવેલ તસ્વીર હાલ દિલ્હી ખાતે ચાલી રહેલ આંદોલન હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

કિસાન રેલી મુદ્દે વધુ તપાસ કરતા ટ્વીટર પર MumbaiLiveNews , vijayanpinarayi (કેરેલા CM) તેમજ cpimspeakના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી માર્ચ 2018ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં મહારાષ્ટ્રમાં થાણે ખાતે 2018માં થયેલ કિસાન રેલીની તસ્વીર જોવા મળે છે, જે તસ્વીર હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનના નામ પર વાયરલ કરવામાં આવેલ છે.

Conclusion

દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન મુદ્દે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલ તસ્વીર ભ્રામક છે. વર્ષ 2018માં મુંબઈ થાણે ખાતે થયેલ કિસાન રેલીની તસ્વીર હાલમાં ચાલી રહેલ આંદોલનના નામ પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાનો અને ટ્વીટર યુઝર્સ દ્વારા 2018માં શેર કરેલ તસ્વીર પરથી હાલનો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે.

Result :- Misleading

Our Source

MumbaiLiveNews ,
vijayanpinarayi
cpimspeak
thehindu,
indianexpress,
ndtv

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular