Thursday, October 10, 2024
Thursday, October 10, 2024

HomeFact Checkનેપાળમાં થયેલ હિમસ્ખલનનો વિડિઓ ઉત્તરાખંડમાં આવેલ પૂર હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

નેપાળમાં થયેલ હિમસ્ખલનનો વિડિઓ ઉત્તરાખંડમાં આવેલ પૂર હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીની ટક્કર બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વતો વચ્ચે હિમસ્ખલન જોવા મળી શકે છે. LIVE Ahmedabad અને LIVE Vadodara નામના ફેસબુક યુઝર્સ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ધસી પડ્યું. જોશીમઠ નજીક ડેમ તૂટી પડતા ભારે તબાહી ડેમ તુટતા અનેક લોકો પાણીમાં તણાયા, ડેમ પાસે કામ કરી રહેલા મજુરો તણાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે સવારે દસ વાગે આસપાસની કેટલીક નદીઓમાં પાણી અચાનક વધી ગયું. નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી પડવાથી ભૂસ્ખલન થયું અને ધૌલી ગંગા, ઋષિ ગંગા અને અલકનંદા નદીઓમાં પાણીનું સ્તર તોફાની બની ગયું જેનાથી અફરાતફરી મચી અને લોકો-મકાનો તણાઈ ગયા.

એનટીપીસીની બે હાઈડ્રો પાવર પ્લાન્ટ તપોવન વિષ્ણુગઢ અને ઋષિ ગંગા પાવર પ્લાન્ટ નુકસાન થયું. આ પરિયોજનાઓ સાથે સંબંધિત સુરંગોમાં પાણી ભરાઈ ગયું અને ત્યાં અનેક મજૂરો ફસાઈ ગયા. લોકોને બચાવી લેવાની કોશિશ હજી ચાલી રહી છે અને બચાવ ટુકડીએ અત્યાર સુધી 18 મૃતદેહો શોધી કાઢ્યા છે અને હજુ અંદાજે 200 લોકો લાપતા છે.

Factcheck / Verification

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી પડવાથી ભૂસ્ખલન થયું અને પૂર આવ્યું હોવાની માહિતી સાથે અનેક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. જયારે LIVE Vadodara દ્વારા ગ્લેશિયર તૂટવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જેને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ અને INVID ટુલ્સના મદદથી તપાસ શરૂ કરી.

વાયરલ દાવા પર તપાસ કરતા જોવા મળે છે કે instagram એકાઉન્ટ naren32 દ્વારા 10 જાન્યુઆરીના આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડિઓ સાથે “Huge Avalanche at Kapuche Lake” કેપશન લખાયેલ જોવા મળે છે.

https://www.instagram.com/tv/CJ4osaYhmch/?utm_source=ig_web_copy_link

ગુગલ કીવર્ડ સાથે જયારે Kapuche Lake વિશે સર્ચ કરતા જાણવા મળે છે, આ એક ગ્લેશિયર લેક છે. આ લેક નેપાળમાં આવેલ છે, તેમજ દુનિયાનું સૌથી ન્યુનતમ તાપમાન ધરાવનાર ગ્લેશિયર લેક છે.

જયારે વાયરલ વિડિઓ INVID સાથે સર્ચ કરતા યુટ્યુબ પર Naren32 Rana દ્વારા પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. કાપુચે ગ્લેશિયર લેક સમુદ્ર સપાટીથી 2546 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. તે અન્નપૂર્ણા ક્ષેત્રમાં કાસ્કી જિલ્લાના નાના ગામ સિક્લેસની અંદર આવેલું છે. આ તળાવ વિશ્વના સૌથી નીચા ઉંચાઇવાળા ગ્લેશિયર તળાવ તરીકે જાહેર કરાયું છે.

આ ઉપરાંત The weather Channel અને explorersweb પર 26 જાન્યુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અને વિડિઓ જોવા મળે છે. જેમાં નેપાળમાં આવેલ કાપુચે ગ્લેશિયર લેકમાં આવેલ પૂર અંગે માહિતી આપવામાં આવેલ છે. આ ઘટનામાં ચાર નેપાળી અને પાંચ કોરિયન પર્વતારોહકનું હિમસ્ખલનમાં મૃત્યુ થયું છે.

  • ગ્લેશિયર શું હોય છે?

ગ્લેશિયર ખૂબ મોટો બરફનો ભાગ હોય છે જેને હિમખંડ પણ કહેવામાં આવે છે. આ એક નદી જેવો હોય છે અને ખૂબ ધીમી ગતિએ વહેતો રહે છે. આને ગુજરાતીમાં હિમનદી પણ કહેવાય છે.

ગ્લેશિયર બનવામાં અનેક વર્ષો લાગે છે. જે સ્થળોએ બરફ પડતો હોય પણ ઓગળી ન શકતો હોય ત્યાં ગ્લેશિયર બને છે. આ બરફ ધીમે ધીમે ઠોસ બની જાય છે અને ભારને કારણે તે આગળ જતાં પહાડોથી સરકવા લાગે છે. કેટલાક ગ્લેશિયર ફૂટબૉલના એક મેદાન જેવાં નાનાં હોય પણ અમુક ખૂબ મોટાં પણ બની જાય છે જે ડઝનેક કિલોમિટરથી લઈને સેંકડો કિલોમિટર લાંબા હોઈ શકે છે.

  • હિમસ્ખલન શું હોય છે અને કેમ થાય છે?

અચાનક બરફ સપાટી નીચે સરકે તેને હિમસ્ખલન કહેવાય છે. આનાથી ગ્લેશિયરવાળા વિસ્તારોમાં લોકોને ખતરો ઊભો થઈ શકે છે. તે પોતાના રસ્તામાં આવનારી દરેક વસ્તુ નષ્ટ કરી શકે છે. રસ્તાઓ બંધ કરી શકે છે. સમગ્ર વિસ્તારની વીજળી પણ ખોરવી શકે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો નદીનો બાંધ (ડેમ) તૂટવો અને પૂર આવવું.

  • હિમસ્ખલન થવાના કારણો

ભારે બરફવર્ષા, ભૂકંપ કે અવાજથી ઉભું થયેલું કંપન, અને જામેલા બરફ પર નવો બરફ થવાથી તે સરકી શકે છે.

Conclusion

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલ હિમસ્ખલન અને તેના પર વાયરલ થયેલા વિડિઓ ભ્રામક છે. ફેસબુક પર શેર કરવામાં આવેલ ગ્લેશિયર તૂટવાનો વિડિઓ ઉત્તરાખંડ નહીં પરંતુ નેપાળના કાપુચે ગ્લેશિયર લેકમાં આવેલ હિમસ્ખલન છે. આ ઘટના જાન્યુઆરી 2020માં બનેલ છે, જયારે ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટના ફેબ્રુઆરી 2020ના બનેલ છે. નેપાળના કાપુચે ગ્લેશિયર લેકમાં થયેલ હિમસ્ખલનના વિડિઓને ઉત્તરાખંડમાં આવેલ પૂર હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- False

Our Source

The weather Channel
explorersweb
Naren32 Rana
Kapuche Lake
instagram

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular