Saturday, November 16, 2024
Saturday, November 16, 2024

HomeFact Checkનૂપુર શર્માના કેસમાં સુનાવણી કરનાર જજ જેબી પારડીવાલા કોંગ્રેસ ધારાસભ્ય હોવાના ભ્રામક...

નૂપુર શર્માના કેસમાં સુનાવણી કરનાર જજ જેબી પારડીવાલા કોંગ્રેસ ધારાસભ્ય હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સુપ્રીમ કોર્ટે આજે એક અરજી પર સુનાવણી કરતા ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ફટકાર લગાવી છે. ત્યારથી, સુપ્રીમ કોર્ટના જજ વિશેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નુપુર શર્માને ઠપકો આપનાર સુપ્રીમ કોર્ટના જજ જેબી પારડીવાલા 1989-90માં કોંગ્રેસના ધારાસભ્ય હતા.

જજ જેબી પારડીવાલા
Image Courtesy : Facebook / Anil Shingala

વાસ્તવમાં, ગયા મહિને નૂપુર શર્માએ એક ટીવી કાર્યક્રમમાં પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી આરબ દેશોએ ભારતીય રાજદૂતોને બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભારતમાં પણ નૂપુરના નિવેદનનો ઘણો વિરોધ થયો હતો અને દેશના જુદા જુદા ભાગોમાં તેની વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી હતી. નુપુર શર્માએ વિવિધ રાજ્યોમાં નોંધાયેલી તમામ FIR દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

લાઈવ લોના અહેવાલ મુજબ, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચે નૂપુરની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે શર્માના નિવેદનથી સમગ્ર દેશમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. સુપ્રીમ કોર્ટે નુપુરની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને તેને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ પછી નૂપુરે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

Fact Check / Verification

શું સુપ્રીમ કોર્ટના જજ જે.બી.પારડીવાલા 1989-90માં કોંગ્રેસના ધારાસભ્ય હતા? આ દાવાને ચકાસવા માટે, અમે સુપ્રીમ કોર્ટની વેબસાઈટને તપાસવાનું શરૂ કર્યું . અમને વેબસાઈટ પર જેબી પારડીવાલા પ્રોફાઈલ મળી , જે મુજબ, જેબી પાદરીવાલાવાલાનો જન્મ 12 ઓગષ્ટ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે 1988માં ગુજરાતના વલસાડની કેએમ લો કોલેજમાંથી કાનૂની અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યાર બાદ તેમણે 1989માં વલસાડમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. એક વર્ષ પછી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા અને ત્યાં પ્રેક્ટિસ કરી. ત્યારબાદ 2002થી ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. 2011માં પારડીવાલાને ગુજરાત હાઈકોર્ટની બેંચમાં વધારાના જજ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને 2013માં તેઓ હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા.

જજ જેબી પારડીવાલા

વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ પાદરીવાલાના દાદા અને પિતાએ પણ વકીલાતનો વ્યવસાય અપનાવ્યો હતો. તેમના પિતા બુર્જોર કાવસજી પાદરીવાલા 1955માં વલસાડ બાર કાઉન્સિલમાં જોડાયા હતા અને ગુજરાતની 7મી વિધાનસભાના અધ્યક્ષ પણ હતા. સુપ્રીમ કોર્ટની વેબસાઈટમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે જેબી પાદરીવાલા ધારાસભ્ય હતા. જો કે, તેમના પિતા ગુજરાતની સાતમી વિધાનસભાના સ્પીકર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પછી અમે ગુજરાત વિધાનસભાની વેબસાઈટ સર્ચ કરી . જે મુજબ બુર્જર કાવસજી પારડીવાલા 19 જાન્યુઆરી 1990 થી 16 માર્ચ 1990 સુધી ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.

જજ જેબી પારડીવાલા

સર્ચ કરતાં, અમને ચૂંટણી પંચની વેબસાઇટ પર બુર્જોરજી કાવસજી વિશે ખબર પડી . વેબસાઈટ અનુસાર, બુર્જોર કાવસજીએ 1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને લગભગ 9,000 મતોના માર્જિનથી જીત મેળવી હતી.

જજ જેબી પારડીવાલા

તપાસ દરમિયાન 9મી મે, 2022ના રોજ ‘ધ પ્રિન્ટ‘ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. રિપોર્ટ અનુસાર, જસ્ટિસ જેબી પાદરીવાલા પારસી સમુદાયમાંથી સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે આવનારા ચોથા વ્યક્તિ છે. તેઓ લગભગ બે વર્ષ અને ત્રણ મહિનાના કાર્યકાળ સાથે મે 2028માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવાની રેસમાં છે. ‘ધ પ્રિન્ટ’ દ્વારા પ્રકાશિત સમાચાર મુજબ તેમના જીવનના વિવિધ પાસાઓ વિશે જણાવે છે. પરંતુ, કયારેય ધારાસભ્ય બન્યા હોવાનો તેમાં ઉલ્લેખ નથી.

Conclusion

સુપ્રીમ કોર્ટના જજ જે.બી.પારડીવાલા 1989-90માં કોંગ્રેસના ધારાસભ્ય હતા? જે અંગે મળતી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટના જજ જે.બી.પારડીવાલા ક્યારેય ધારાસભ્ય નહોતા. તેમના પિતા બુર્જર કાવસજી પારડીવાલા 1985માં કોંગ્રેસની ટિકિટ પર ગુજરાતની વલસાડ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

Result : False

Our Source

Supreme Court Website Profile of Chief Justice & Judges
Gujarat Assembly Website
Election Commission Website
Report Published at ‘The Print‘ on May 9, 2022

આ અહેવાલ Newschecker હિન્દી ટિમ દ્વારા 1 જુલાઈના પ્રકાશિત કરવામાં આવેલ છે, વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular