Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

HomeFact CheckWeeklyWrap : ભારે વરસાદના કારણે સર્જયેલ હાલાકી થી લઈને મહારાષ્ટ્રની રાજનીતિ પર...

WeeklyWrap : ભારે વરસાદના કારણે સર્જયેલ હાલાકી થી લઈને મહારાષ્ટ્રની રાજનીતિ પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : મુંબઈ સાનપાડા બ્રિજ પર વરસાદના કારણે અકસ્માત તો બીજી તરફ બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદમાં મંદિર ડૂબ્યું જયારે રાજનીતિની ગલીઓમાં બંગાળમાં મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા તો મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હોવાંના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

મુંબઈ સાનપાડા બ્રિજ પર વરસાદના કારણે અકસ્માત થયા હોવાના દાવા સાથે પાકિસ્તાનનો વિડીયો વાયરલ

વરસાદની મોસમ આવી ચૂકી છે, હાલમાં આસામ ખાતે ભારે વરસાદ અને પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. સોશ્યલ મીડિયા વરસાદી વાતાવરણ પર અનેક તસ્વીર અને વિડીયો શેર થઈ રહ્યા છે, જે ક્રમમાં મુંબઈ સાનપાડા બ્રિજ પર બાઈક સવાર સ્લીપ થઈને પડી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયેલ છે.

WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગાડીના કાચ સાફ કરવાના બહાને ફાસ્ટટેગ સ્કેન કરીને છેતરપિંડી થઈ રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય

FASTagથી પૈસાની છેતરપિંડીના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક ગાડીના કાચ સાફ કરવાના બહાને ફાસ્ટટેગ સ્કેન કરીને છેતરપિંડી કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ અને વોટસએપ પર આ વિડીયો છેતરપિંડીથી સાવધાન ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.

બંગાળમાં મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

બંગાળમાં મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ છે. વીડિયોમાં મમતા બેનર્જી એક સ્કૂટર ચલાવી રહ્યા છે, જેના પાછળ તેના સિક્યુરિટી અને રસ્તાઓ બંધ રાખ્યા હોવાના દર્શ્યો જોઈ શકાય છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હતા. વાયરલ વીડિયો જોઈને લાગે છે કે સંજય રાઉત કોઈની સાથે વાત કરતા રડી રહ્યા છે. આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર “આતો લાઈવ મા રોવા બેઠો” ટાઇટલ સાથે વાયરલ થઈ રહ્યો છે.

બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદમાં મંદિર ડૂબ્યું હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદનો માહોલ શરૂ થઈ ચુક્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા ભાવનગર, અમરેલી પંથકમાં ખુબ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર જોવા મળ્યા છે. સોશ્યલ મીડિયા પર વરસાદના કારણે સર્જયેલ હાલાકીના અનેક વિડીયો અને તસ્વીરો આગાઉ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે, જે ક્રમમાં હાલમાં બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદમાં મંદિર ડૂબી ગયું હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular