Friday, December 6, 2024
Friday, December 6, 2024

HomeFact Checkશું ખરેખર ગુજરાતમાં લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરાઈ છે?

શું ખરેખર ગુજરાતમાં લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરાઈ છે?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરાઈ

Fact : વાયરલ સ્ક્રીન શોટને એડિટિંગ મારફતે બદલાવવામાં આવેલ છે.

ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરવા અંગે વિચારી રહી છે. આ ક્રમમાં ન્યુઝ સંસ્થાન TV9 ગુજરાતીની ન્યુઝ બ્રેકીંગ પ્લેટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ” લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ”

Courtesy : Whatsapp User

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરનું સત્ય

Fact Check / Verification

લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરાઈ હોવાના વાયરલ દાવા અંગે TV9 ગુજરાતીની વેબસાઈટ અને અન્ય પ્લેટફોર્મ પર સર્ચ કરતા યુટ્યુબ પર 30 જુલાઈ 2023ના મુલ્હ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ મુદ્દા પર આપવામાં આવેલ નિવેદન સાંભળવા મળે છે. જેમાં તેઓ પ્રેમ લગ્ન માટે માતાપિતા સહમત થાય અને બંધારણના નિયમોનું ઉલ્લંઘન ના થાય તેવી જોગવાઈ કરવા પર વિચારણા કરવામાં આવશે. અહીંયા કોઈ નિયમ હાલમાં લાગુ કરવામાં આવ્યો હોવાનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

આ ઉપરાંત, વધુ તપાસ કરતા TV9 ગુજરાતી દ્વારા 2 ઓગષ્ટ 2023ના પ્રકાશિત કરેલો અહેવાલ જોવા મળે છે. જે મુજબ, મહેસાણાના નુગર ગામ ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે અભ્યાસ કરીશું એવું નિવેદન આપ્યું હતું.

TV9 ગુજરાતીના વાયરલ સ્ક્રીન શોટ પર સુરતમાં બનેલ એક ઘટના અંગે પણ એક હેડલાઈન વાંચી શકાય છે. આ અંગે TV9બા ન્યુઝ બુલેટિન સર્ચ કરતા યુટ્યુબ પર 13 એપ્રિલ 2022ના પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોઈ શકાય છે. અહીંયા સુરતના પુણા ગામ ખાતે એક બાળકીના અપહરણની ઘટનાનો રિપોર્ટ જોઈ શકાય છે.

Conclusion

લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરાઈ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ કાયદો લાગુ કરવામાં આવેલ નથી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રેમ લગ્ન બાબતે કાયદો લાવવા અંગે વિચારણા કરવામાં આવશે તેવું નિવેદન આવામાં આવ્યું છે. વાયરલ સ્ક્રીન શોટને એડિટિંગ મારફતે બદલાવવામાં આવેલ છે.

Result : Altered Image

Our Source
YouTube Video Of TV9 ગુજરાતી, 30 July 2023
Media Report Of TV9 ગુજરાતી, 2 Aug 2023

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular