Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkશું પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા છે? જાણો સત્ય

શું પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા છે? જાણો સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા

Fact : આ યુવતી અમીરખાનની દિકરી નથી, આ વાયરલ કલીપ અંગે અમીર અને રાબિયા દ્વારા ટ્વીટર પર સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

સોશ્યલ મીડિયા પર યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા હોવાના ન્યુઝ વાયરલ થઈ રહ્યા છે. ન્યુઝ ચેનલ સંદેશ દ્વારા “પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા, કારણ જાણીને રહી જશો દંગ..જુઓ વીડિયો” ટાઇટલ સાથે ન્યુઝ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરનો જૂનો વીડિયો મનાલીમાં ભૂસ્ખલન થયું હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

Fact Check / Verification

પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર 24 News HD અને zen tv vlogs દ્વારા જૂન 2021ના પોસ્ટ કરવામાં આવેલ વિડિયલિ જોવા મળે છે.

વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, અમીર ખાન તરીકે પ્રખ્યાત સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાતોરાત સેલિબ્રિટી બની ગયો હતો. પાકિસ્તાનમાં તેનો વીડિયો વાયરલ થવાનું મુખ્ય કારણ એ હતું કે એ તેની 30 વર્ષની રાબિયા અમીર સાથે લગ્ન કર્યા અને તે પોતે 50 વર્ષનો છે. તેણે આ પહેલા 3 વાર લગ્ન કર્યા હતા, પરંતુ તે સ્વસ્થ લગ્ન જીવન જાળવવામાં સફળ થઈ શક્યા ન હતા.

આ અંગે વધુ તપાસ કરતા રાબિયા અમીરના ટ્વીટર એકાઉન્ટ પરથી 28 મેં 2021ના વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે. અહીંયા, અમીર ખાન અને રાબિયા અમીર દ્વારા જણાવવામાં આવે છે કે રાબિયા તેની ચોથી પત્ની છે અને તે પહેલા તેણે ત્રણ પત્નીઓથી છૂટાછેડા લઈ લીધા છે.

Conclusion

પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી અમીરખાનની ચોથી પત્ની છે, અને ત્રણ પત્નીઓથી છૂટાછેડા લઈ લીધા છે. તેમજ આ યુવતી અમીરખાનની દિકરી નથી, આ વાયરલ કલીપ અંગે અમીર અને રાબિયા દ્વારા ટ્વીટર પર સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

Result : False

Our Source
YouTube Video Of 24 News HD
YouTube Video Of zen tv vlogs
Tweet Of Rabia Amir official

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular