Monday, May 20, 2024
Monday, May 20, 2024

HomeFact Checkકેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની છત માંથી પાણી ટપકતું હોવાના...

કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની છત માંથી પાણી ટપકતું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની છત માંથી પાણી ટપકી રહ્યું છે.

Fact : છત પરથી ટપકતા પાણીથી પોતાને બચાવવા માટે છત્રીનો ઉપયોગ કરીને ટ્રેન ડ્રાઇવરને દર્શાવતો વાયરલ ફોટોગ્રાફ વાસ્તવમાં પાંચ વર્ષ જૂનો છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, ઘટનાના થોડા સમય પછી, છત પરથી પાણીના લીકેજથી પોતાને બચાવવા માટે છત્રી પકડીને ટ્રેન ચલાવતા ડ્રાઇવરની એક તસ્વીર વાયરલ થઈ હતી. દાવો કર્યો છે કે કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની સ્થિતિ છે.

સોશ્યલ મીડિયા યુઝર દ્વારા “મોદીનું ‘વંદે ભારત’ મોદીની જેમ જ આપત્તિ છે. ઉદ્ઘાટનના પહેલા દિવસે કેરળમાં VBની છતમાંથી વરસાદી પાણી લીક થવા લાગ્યું.” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને લઈને વાયરલ થયેલ તસ્વીર અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીં વાંચો.

Fact Check / Verification

કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની સ્થિતિ દર્શાવતી વાયરલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘણા અહેવાલો જોવા મળ્યા. 26 એપ્રિલ, 2023ના રોજ ધ હિન્દુના અહેવાલ મુજબ, “ટ્રેનની એસી ગ્રીલમાં લીકેજની ફરિયાદને પગલે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીના રેલ્વેના ટેકનિકલ વિભાગના કર્મચારીઓએ બુધવારે વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું. મંગળવારે તિરુવનંતપુરમથી કસરાગોડ સુધીની ટ્રેનની પ્રથમ મુસાફરી દરમિયાન એક કોચમાં લીકેજ જોવા મળ્યું હતું.”

કેરળ સ્થિત- માતૃભૂમિ ન્યુઝએ પણ અહેવાલ પ્રકાશિત કર્યો છે કે, “વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચ માંથી પાણી લીક થતું જોવા મળ્યું હતું. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કર્યાના થોડા કલાકો પછી આ ઘટના બની હતી. આ ઘટના અંગેના અન્ય અહેવાલો અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે .

નોંધનીય રીતે, કોઈ પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ટ્રેન ઓપરેટરે પોતાને લીકેજથી બચાવવા માટે છત્રીનો ઉપયોગ કરવો પડ્યો હતો. સર્ચ પરથી અમને 10 ઓગસ્ટ, 2017ની તારીખે સ્ટોરી પિક વેબસાઈટ પર એક અહેવાલ જોવા મળ્યો. આ લેખમાં પત્રકાર સુચેતા દલાલ દ્વારા કરાયેલ એક ટ્વિટનો સમાવેશ કરતા ટ્રેનનો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. જ્યાં, છત્રી પકડીને ટ્રેનની કંટ્રોલ પેનલ ચલાવતો ડ્રાઈવર જોઈ શકાય છે. વિડિયો ઝારખંડના ધનબાદનો હોવાનું જણાવાયું છે.

વિડિયોના કીફ્રેમ્સ સાથે વાયરલ ફોટોગ્રાફની સરખામણી કર્યા પછી અમે નિષ્કર્ષ પર પહોંચ્યા કે દલાલે શેર કરેલા ફૂટેજ પરથી વાયરલ તસ્વીર લેવામાં આવેલ છે. જે વ્યક્તિએ વિડિયો રેકોર્ડ કર્યો છે તે લીકને કારણે થતી અસુવિધાનું વર્ણન કરતા સાંભળવા મળે છે.

8 ઓગસ્ટ, 2017 ના રોજના જનસત્તાના અહેવાલમાં વાયરલ ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યો હતો અને વિડીયો વિશે વધારાની વિગતો આપવામાં આવી હતી. જે મુજબ એક ટ્રેન ઓપરેટરને પાણીના લીકથી બચાવા માટે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળ્યો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ઘટના ધનબાદ રેલ ડિવિઝનમાં બની હતી. 8 ઓગસ્ટ, 2017ના રોજ પંજાબી કેસરીના અહેવાલમાં પણ જણાવાયું છે કે વીડિયો ધનબાદ રેલ વિભાગની પેસેન્જર ટ્રેનનો છે.

Conclusion

કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસમાં પાણીનું લીકેજ હોવાના વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. છત પરથી ટપકતા પાણીથી પોતાને બચાવવા માટે છત્રીનો ઉપયોગ કરીને ટ્રેન ડ્રાઇવરને દર્શાવતો વાયરલ ફોટોગ્રાફ વાસ્તવમાં પાંચ વર્ષ જૂનો છે. જો..કે કેરળમાં તાજેતરમાં શરૂ કરાયેલ વંદે ભારત એક્સપ્રેસમાં લીકેજની પુષ્ટિ કરતા પણ અહેવાલો જોવા મળ્યા છે. પરંતુ, વાયરલ તસ્વીર કેરળમાં શરૂ થયેલ વંદે ભારત ટ્રેનની નથી.

Result : Partly False

Our Source
Report By The Hindu, Dated April 26, 2023
Article By Story Pick, Dated August 10, 2017
Report By Jansatta, Dated August 8, 2017
Report By Punjabi Kesari, Dated August 8, 2017

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular