Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact Checkસિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે 2020નો...

સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે 2020નો વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પંજાબી સિંગર સિદ્ધુ મુંસેવાલાની હત્યા બાદ માહોલ ખુબ જ ગરમાયો છે. મુંસેવાલાની હત્યામાં બિસ્નોઈ ગેંગનો હાથ હોવા સાથે હત્યા સમયે હાજર 8 લોકોની ઓળખ પણ થઈ ચૂકી છે. મુંસેવાલાની હત્યા બાદ અનેક યુઝર્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ક્રમમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

ફેસબુક યુઝર્સ તેમજ ન્યુઝ સંસ્થાન Trishul News દ્વારા “સિદ્ધુ મુસેવાલા ની હત્યા પહેલા નો વિડીયો આવ્યો સામે – સાંભળો કઈ વાતનો ખુલાસો કર્યો” ટાઇટલ સાથે એક વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. મુંસેવાલાનો આ વિડિઓ તેમની હત્યા પહેલા તેમણે પોસ્ટ કર્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Image Courtesy : Facebook / Trishul News

Fact Check / Verification

સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિઓના કી ફ્રેમ ઇનવિડ ટૂલની મદદથી રિવર્સ સર્ચ કરતા. અમને ઓગષ્ટ 2020માં પોલી બઝ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે, વીડિયોમાં સિદ્ધુ મુસેવાલા તેમના પર લાગેલા આરોપો અને તેમને લગતા વિવાદો વિશે ચર્ચા કરી રહ્યા છે. પોલી બઝની ચેનલ પર અપલોડ કરાયેલા વીડિઓમાં 2 મિનિટ 40 સેકન્ડના વાયરલ વીડિઓના અંશો જોઈ શકાય છે.

Source : Polly Buzz

આ ઉપરાંત, વાયરલ વીડિઓ 2020માં અન્ય YouTube ચેનલો દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો, જે અહીં જોઈ શકાય છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે સિંગર સિદ્ધુ મુસેવાલાનો આ વિડિઓ તેમની હત્યા પહેલાનો નથી.

જયારે “સિદ્ધુ મુંસેવાલા ઇન્ટરવ્યૂ” કીવર્ડ સર્ચ કરતા 30 મે 2022ના રોજ અમર ઉજાલા દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, હાલમાં બે દિવસ પહેલા સિદ્ધુએ અમર ઉજાલાને તેના ગીતો પર ચાલી રહેલા વિવાદ અંગે ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપ્યું હતું.

Conclusion

સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે 2020માં પોસ્ટ કરાયેલ વિડિઓ શેર કરવામાં આવેલ છે. ઓગષ્ટ 2020ના વાયરલ વિડિઓમાં સિદ્ધુ મુસેવાલા તેમના પર લાગેલા આરોપો અને તેમને લગતા વિવાદો વિશે ચર્ચા કરી રહ્યા છે. વાયરલ વિડિઓને સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે કોઈ સંબંધ નથી.

Result : False Context / False

Our Source

YouTube Channel પોલી બઝ August 2020 Video On sidhu Moosewala
Media Reports Of Amar Ujala

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular