Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact Checkસ્મૃતિ ઈરાની દ્વારા ભારત જોડો યાત્રાના વિરોધમાં સાયકલ યાત્રા શરૂ કરી હોવાના...

સ્મૃતિ ઈરાની દ્વારા ભારત જોડો યાત્રાના વિરોધમાં સાયકલ યાત્રા શરૂ કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

રાહુલ ગાંધીના નૈતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારત જોડો યાત્રા ચાલી રહી છે, સોશ્યલ મીડિયા પર આ અંગે અનેક સમાચારો પોસ્ટ થઈ રહ્યા છે. આ ક્રમમાં કેટલાક ભ્રામક વિડીયો આગાઉ પણ વાયરલ થયેલા હતા. જે અંગે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે. આવા જ એક ભ્રામક દાવા સાથે ફરી એક વખત ભારત જોડો યાત્રાના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હોવાનો એક વીડિય શેર થઈ રહ્યો છે.

ફેસબુક યુઝર્સ “ભારત જોડો યાત્રાની બરોબરી કરવા સાયકલ યાત્રા શરૂ કરી” ટાઇટલ સાથે સાથે વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્મૃતિ ઈરાની અન્ય કેટલીક મહિલાઓ સાથે સાયકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. જયારે આ મુદ્દે newscheckerની તપાસમાં વાયરલ વિડીયો જૂનો અને અન્ય ઘટનાનો હોવાનું જાણવા મળ્યું છે.

Screen Shot Of Facebook User Montu Valvi

આ પણ વાંચો : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

Fact Check / Verification

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા indiatvnews, ndtv અને aninews દ્વારા 13 સપ્ટેમ્બર 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા જોવા મળતી માહિતી મુજબ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રીય પોષણ માહ 2021ની ઉજવણીના ભાગરૂપે પોષણ સાયકલ રેલીને લીલી ઝંડી આપી હતી.

આ અંગે, મણિપુર મુખ્યમંત્રી બીરેન સિંઘ દ્વારા તેમના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ મારફતે સ્મૃતિ ઈરાનીના સમાન વાયરલ વિડીયો સાથે સાયકલ રેલી અંગે જાણકારી પોસ્ટ કરવામાં આવેલ છે.

ઉપરાંત, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર પણ પોષણ માહની ઉજવણીના સંદર્ભમાં મણિપુર ખાતે સાયકલ રેલીની શરૂઆત કરી હોવાની જાણકારી સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે.

Conclusion

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર સપ્ટેમ્બર 2021ના રોજ મણિપુર ખાતે લેવામાં આવેલ છે. રાષ્ટ્રીય પોષણ માહ 2021ની ઉજવણીના ભાગરૂપે પોષણ સાયકલ રેલીને સ્મુર્તિ ઈરાની દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી, જે સમયે સ્મરીટી ઈરાની દ્વારા સાયકલ ચલાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા યુઝર્સ સ્મૃતિ ઈરાનીના વાયરલ વિડીયોને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના વિરોધના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

Result : False

Our Source

Media Reports of indiatvnews, ndtv And aninews, on 13 SEP 2021
Tweet By CM N.Biren Singh, on 12 SEP 2021
Tweet By Smriti Z Irani, on 12 SEP 2021

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular