Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

HomeFact Checkપોલીસ મોક ડ્રિલનો વિડિઓ બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાના દાવા સાથે...

પોલીસ મોક ડ્રિલનો વિડિઓ બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાના દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કર્ણાટકમાં આવેલ હુબલી શહેરના જુના બસ સ્ટેન્ડ પરથી એક આતંકવાદી પકડાયો છે. વોટસએપ પર એક વિડિઓ newschecker ને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં હુબલી બસ સ્ટેન્ડ પરથી આતંકવાદી ઝડપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જયારે કેટલાક કીવર્ડ સાથે સમાન દાવો શોધવાનો પ્રયત્ન કરતા યુટ્યુબ પર 23 ઓગષ્ટના Viral Terrorist arrested in INDIA ,HUBBALLI BUS STAND કેપશન સાથે સમાન વિડિઓ શેર કરાયેલ જોવા મળે છે.

https://www.youtube.com/watch?v=ZIbAvqSPgnw

Factcheck / Verification

હુબલી શહેરના બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાના દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા hubballitimes દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ હુબલી- ધારવાડ પોલીસ દ્વારા જનતાને આતંકવાદી પ્રવૃત્તિ, અજાણ્યો સામન અને આ પ્રકારે બનતી ઘટના અંગે જાગૃત કરવા માટે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ત્યારબાદ આ ઘટના પર વધુ સ્પષ્ટતા માટે હુબલી- ધારવાડ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવે છે, વાયરલ વિડિઓ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ મોક ડ્રિલ છે. વાયરલ વિડિઓમાં આપ જોઈ શકો છો કે આસપાસના લોકો પણ શૂટિંગ કરી રહ્યા છે. વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પ્રમાણે કોઈપણ આતંકવાદી પકડવામાં આવેલ નથી.

Conclusion

વાયરલ વિડિઓ સાથે હુબલી શહેરના બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાનો દાવો મળતા તમામ પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. hubballitimes ન્યુઝ સંસ્થાન દ્વારા તેમજ ધારવાડ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વાયરલ વિડિઓ એક મોક ડ્રિલ છે, જેને આતંકવાદી હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Result :- Misleading

Our Source

hubballitimes : https://hubballitimes.com/terrorist-caught-in-hubballi-viral-video-of-mock-drill-stumps-citizens/
Hubballi Dharwad City Police

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular