Wednesday, June 19, 2024
Wednesday, June 19, 2024

HomeFact CheckWeekly Wrap: ગલવાન ઘાટીમાં સૈનિકોએ ગણપતિ વિસર્જન કર્યું તેમજ શેયરચેટ એપ્લિકેશન પણ...

Weekly Wrap: ગલવાન ઘાટીમાં સૈનિકોએ ગણપતિ વિસર્જન કર્યું તેમજ શેયરચેટ એપ્લિકેશન પણ બંધ થવાના ભ્રામક દાવાઓ પર TOP-5 ફેકટચેક રિપોર્ટ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગલવાન ઘાટી પર ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ વિસર્જન કરાયું, તો શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું ફેક ટ્રેલર રિલીઝ થયું છે. બીજી તરફ IIT દ્વારા 24 લાખની ફી વસૂલી અને PUBG સાથે 118 એપમાં શેયરચેટ એપ પણ બંધ થવાની છે, વગેરે ભ્રામક દાવા પર કરાયેલ ફેકટચેક રિપોર્ટ.

2019માં ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ ગણેશ પૂજાનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ

ગાલવાન વેલી પર ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ પૂજા કરવામાં આવી હોવાના દાવો મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. વાયરલ વિડિઓ 2019માં shingo valley ખાતે ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ ગણપતિ વિસર્જન સમયનો છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

M.Pમાં આવેલ શેઠાણી ઘાટનો વિડિઓ ગુજરાતનું ચાંણોદ હોવાના દાવા સાથે વાયરલ

ચાંણોદમાં આવેલ મલ્હાર ઘાટના વાયરલ વિડિઓ પર તપાસ કરતા મળતા તમામ પરિણામ પરથી વિડિઓ મધ્યપ્રદેશ હોશંગાબાદમાં આવેલ શેઠાણી ઘાટનો હોવાનું સાબિત થાય છે. 

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ નું ફેક ટ્રેલર વાયરલ

શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણ પર વાયરલ થયેલ ટ્રેલર એક ભ્રામક વિડિઓ છે, યુટ્યુબ ચેનલ પર જે ટ્રેલર પબ્લિશ કરવામાં આવેલ છે, તે એક દર્શક દ્વારા માત્ર મનોરંજન માટે જુના ફિલ્મના કેટલાક ભાગને એડિટિંગ કરી બનવવામાં આવેલ ટ્રેલર છે. 

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

IITની ફીમાં 12 ગણો વધારો થવાનો ભ્રામક દાવો વાયરલ

ન્યુઝ પેપરના કટિંગ સાથે કરવામાં આવેલ દાવો IITની ફીમાં વધારો એક ભ્રામક વાત છે. યુનિયન મિનિસ્ટર રમેશ પોખરિયાલ દ્વારા 2020માં IITની ફીમાં વધારો નહીં કરવામાં આવેની માહિતી આપવામાં આવેલ છે. 

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

118 એપના પ્રતિબંધમાં શેયરચેટ એપ્લિકેશન પણ બંધ થવાનો બભ્રામક દાવો વાયરલ

118 સોશ્યલ મીડિયા એપ પર પ્રતિબંધમાં શેયરચેટ એપ પણ બંધ થઈ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. PIB પ્રેસ રિલીઝ તેમજ શેયરચેટ એપ વિશે મળતી માહિતી પરથી સાબિત થાય છે, શેયરચેટ એક ભારતીય એપ્લિકેશન છે અને તેના પર પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular