Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact CheckUSના Checkers રેસ્ટોરન્ટનો વીડિઓ Mcdonaldsનો હોવાના દાવા સાથે વાયરલ

USના Checkers રેસ્ટોરન્ટનો વીડિઓ Mcdonaldsનો હોવાના દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
McDonald for clean and healthy food. Share for public awareness.
( મેકડોનાલ્ડની સ્વછતા અને તેનું પૌષ્ટિક ખાવાનું, શેયર કરો લોક જાગૃતિ માટે )
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર એક વીડિઓ સાથે આ દાવો કરવામાં આવ્યો છે કે ‘મેકડોનાલ્ડની સ્વછતા અને તેનું પૌષ્ટિક ખાવાનું, શેયર કરો લોક જાગૃતિ માટે ‘ જેમાં બર્ગર બનાવતી વખતે નીચે પડેલ બર્ગરને તે ખાવા માટે આપે છે. ત્યારે આ દાવા સાથે આ વીડિઓને અમદાવાદ મેકડોલાન્ડ  કર્ણાવતી અને લારીનો વીડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
આ વીડિઓની સત્યતા તપાસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજ અને ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે, જેમાં અલગ-અલગ ન્યુઝ સંસ્થાન દ્વારા આ વાયરલ વીડિઓ પર રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે.
 
વાયરલ વીડિઓને લઇ મળતા પરિણામોમાં azcentral , usatoday, foxnews દ્વારા પબ્લિશ કરેલ રિપોર્ટમાં આ વીડિઓ યુનાઇટેડ સ્ટેટનો છે, તેમજ Checkers રેસ્ટોરન્ટનો છે જે યુનાઇટેડ સ્ટેટમાં એક ડ્ર્રાઈવ ઈન રેસ્ટોરન્ટની ચેઇન છે. વાયરલ વીડિઓમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટનો હોવાના દાવા સાથે લોકો દ્વારા આ પોસ્ટ શેયર કરવામાં આવી છે. 
 
વાયરલ વીડિઓને લઇ કીવર્ડ સાથે યુટ્યુબ પર સર્ચ કરતા કેટલાક વીડિઓ મળી આવે છે. આ ઘટના યુએસમાં ખુબજ વાયરલ થઇ હતી, જેને લઇ અનેક વીડિઓ ન્યુઝ સંસ્થાન અને લોકો દ્વારા પબ્લિશ કરવામાં આવ્યા છે. 

વાયરલ પોસ્ટઆમ કરવામાં આવેલ દાવા પ્રમાણે આ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટની ઘટના નથી તેમજ ભારતના કોઈ રેસ્ટોરન્ટની ઘટના નથી. ઉપરાંત ફેસબુક પોસ્ટમાં બીજો વિડિઓ કર્ણાવતી ક્લ્બ અમદાવાદનો છે. પરંતુ આ હાલ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટના નામ પર આ તમામ વીડિઓ શેયર કરવામાં આવી રહ્યા છે, પરંતુ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ વીડિઓ યુનાઈટેડ સ્ટેટના ચેકર્સ રેસ્ટોરન્ટનો છે. 
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH 
YOUTUBE SEARCH 
FACEBOOK SEARCH 
NEWS REPORTS 
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular