Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkકાશ્મીરી નેતા યાસીન મલિકને સજાની જાહેરાત થયા તેની પત્નીનો ભ્રામક વિડિઓ વાયરલ

કાશ્મીરી નેતા યાસીન મલિકને સજાની જાહેરાત થયા તેની પત્નીનો ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કાશ્મીરી નેતા યાસીન મલિકને સજાની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર એક રડતી મહિલાનો વીડિઓ વાયરલ થી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિઓમાં દેખાતી મહિલા યાસીન મલિકની પત્ની(બેગમ) છે. વિડીઓમાં મહિલા રડી રહી છે અને કહી રહી છે કે, “જો તેઓ મરી જશે તો તેમના માટે કંઈ બચશે નહીં”. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિઓને યાસીન મલિકની પત્ની હોવાના દાવા સાથે ફેસબુક અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે.

બુધવાર, 25 મે, 2022 ના રોજ, કોર્ટે યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. યાસીન મલિક પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)નો ચીફ છે. યાસીનની પત્ની મુશલ હુસૈન મલિક ટ્વિટર પર એક્ટિવ છે અને સતત તેના પતિના સમર્થનમાં ટ્વિટ કરી રહી છે. દરમિયાન,આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે યાસીન મલિકની પત્ની મુશાલનો હોવાનો દાવો કરે છે.

કાશ્મીરી નેતા યાસીન મલિક
Image Courtesy : Facebook / Pradip Bhadja

Fact check / Verification

યાસીન મલિકની પત્નીના વાયરલ વિડિઓ અંગે સચોટ માહિતી જાણવા અમે વાયરલ વીડિઓમાં દેખાતી મહિલાની તસવીરને યાસીન મલિકની પત્નીની તસવીર સાથે મેચ કરી હતી. અહીંયા, બન્ને મહિલાઓના ચહેરા વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે સમજી શકાય છે.

કાશ્મીરી નેતા યાસીન મલિક
Courtesy: Viral video/hospitalityplus.com.pk

આ ઉપરાંત કેટલાક કીવર્ડ્સની મદદથી ગુગલ સર્ચ કરતા 25 મેના ઘણા પાકિસ્તાની યુઝર્સ દ્વારા વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ સાથે લખવામાં આવ્યું છે કે આ વીડિઓ ઈસ્લામાબાદના ડી-ચોકનો છે. પાકિસ્તાનના કેટલાક મીડિયા સંગઠનોએ પણ આ વીડિયોને ઈસ્લામાબાદના ડી ચોકનો ગણાવ્યો છે.

વાસ્તવમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સત્તારૂઢ સરકાર વિરુદ્ધ સ્વતંત્રતા કૂચ કરવાની જાહેરાત કરી હતી. ઈમરાન ખાને બાળકો અને મહિલાઓને પણ આ માર્ચમાં સામેલ થવાની અપીલ કરી હતી. જ્યારે આ માર્ચ બુધવારે રાત્રે ઇસ્લામાબાદ પહોંચી ત્યારે પાકિસ્તાન સરકારે તેને રોકવા માટે સેના તૈનાત કરી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આજતકના અહેવાલ મુજબ ઈમરાનના સમર્થકોએ મેટ્રો સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સત્તાવાર વેરિફાઈડ ફેસબુક પેજ ઈન્સાફ ટીવી પરથી 25 મેની રાત્રે વાયરલ વીડિઓ પણ અપલોડ કરવામાં આવ્યો હતો . વીડિઓના કેપ્શનમાં ઉર્દૂમાં લખવામાં આવ્યું છે કે ઈસ્લામાબાદના ડી ચોકમાં પોલીસના ગોળીબારમાં ઘણા બાળકો અને મહિલાઓ બેહોશ થઈ ગયા. “PTI આઝાદ કાશ્મીર” નામના એક વેરિફાઈડ ટ્વિટર હેન્ડલે પણ પાકિસ્તાન સરકારની ટીકા કરતા સાથે આ વીડિઓ શેર કર્યો છે.

વીડિયોમાં દેખાતી મહિલા કોણ છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઉપરોક્ત પુરાવાઓથી સાબિત થાય છે કે આ મહિલા કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકની પત્ની નથી.

આ વાયરલ દાવા પર newschecker હિન્દી ટિમના Arjun Deodia દ્વારા 26મેં ના અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.

Conclusion

કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને સજાની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર એક રડતી મહિલાનો વિડિઓને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા યાસીન મલિકની પત્ની નથી.

Result : False Context/False

Our Source

YouTube video of GNN, uploaded on May 26, 2022
Facebook post of Insaf TV, shared on May 26, 2022
Tweet of “PTI Azad Kashmir”, shared on May 26, 2022
Self Analysis

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular