Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeUncategorized @guકુંભ મેળાના વિડિઓને CAB અને NRCના સમર્થનમાં નીકળેલ રેલીના નામે વાયરલ...

કુંભ મેળાના વિડિઓને CAB અને NRCના સમર્થનમાં નીકળેલ રેલીના નામે વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

હરિદ્વારમાં નાગા સાધુ દ્વારા CAB અને NRC ના સમર્થનમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર એક વિડિઓ સાથે આ દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. “Naga Sadhus organize huge rally in Haridwar in support of CAA and NRC #”

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પર CAB અને NRC પર અનેક ભ્રામક દાવાઓ અને વિડિઓ વાયરલ થઇ રહ્યા છે, ત્યારે આજે એક નવો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “Naga Sadhus organize huge rally in Haridwar in support of CAA and NRC ” આ દાવાને ફેસબુક અને ટ્વીટરના માધ્યમ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.

આ વાયરલ વિડિઓના તથ્યોની તપાસ કરવા માટે આ વિડિઓના કેટલાક સ્ક્રીન શોટને ગુગલ રિવર્સ ઇમેજ અને યાનડેક્ષ સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવ્યા છે. જેમાં યાનડેક્ષ સર્ચ પર મળતા પરિણામોમાં આ વિડિઓ યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવ્યો છે તે જોવા મળે છે.

યુટ્યુબ પર આ વિડિઓને માત્ર નાગા સાધુની રેલીના નામે 2 જાન્યુઆરી 2020ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો હતો, જે બાદ ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા એક યુટ્યુબ વિડિઓ મળી આવે છે, જે 10 માર્ચ 2019ના રોજ કુંભ મેળામાં નીકળેલી નાગા સાધુની રેલીના નામે પબ્લિશ કરવાંમાં આવ્યો છે.

જયારે કિવર્ડ સાથે સર્ચ કરતા 2019માં કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજમાં થયું હતું અને 15 જાન્યુઆરી થી 4 માર્ચ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ વિડિઓને લઇ કરવામાં આવેલ દાવો ભ્રામક છે, આ પ્રકારે કોઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું નથી. આ સાથે આ વિડિઓ કુંભ મેળા 2019નો છે, જેને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.

TOOLS :-

GOOGLE KEYWORD SEARCH 

YANDEX SEARCH 

FACEBOOK SEARCH 

TWITTER SEARCH 

YOUTUBE SEARCH 

પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular