Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeUncategorized @guજાણો દિલ્હી 200 યુનિટ ફ્રી વિજળી સ્કીમને લઇ વાયરલ દાવાનું સત્ય...

જાણો દિલ્હી 200 યુનિટ ફ્રી વિજળી સ્કીમને લઇ વાયરલ દાવાનું સત્ય…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા પર વાયરલ તસ્વીરને લઇ દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં 200 યુનિટ ફ્રી વિજળીની સ્કીમ માત્ર 31 માર્ચ 2020 સુધી જ લાગુ પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ પાવરના એક લેટરને વાયરલ કરી આ દાવો કરવામાં આવ્યો છે.

વેરિફિકેશન :-

દિલ્હીમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. પક્ષ અને વિપક્ષના આરોપો અને સભાઓ શરૂ થઈ ચુકી છે. ત્યારે ટ્વીટર પર DEPARTMENT OF POWER દ્વારા પબ્લિશ કરેલ એક લેટરની તસ્વીરને વાયરલ કરવામાં આવી છે, સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં 200 યુનિટ ફ્રી વિજળીની સ્કીમ કેજરીવાલ સરકાર દ્વારા એક છેતરપિંડી છે, વાયરલ લેટર મુજબ 31 માર્ચ 2020 બાદ આ સ્કીમ બંધ થઇ જશે.

આ વાયરલ પોસ્ટને લઇ અમે DEPARTMENT OF POWERના સ્ક્રેટરી સાથે વાતચીત કરી, તેમના જણાવ્યા અનુસાર આ લેટર કોઈ એડિટેડ લેટર નથી તે DEPARTMENT OF POWER દ્વારા જ પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ સાથે તેમણે જણાવ્યું કે 31 માર્ચ 2020 જે તારીખ લેટરમાં જોઈ શકાય છે તે તેની અવધી સીમા પૂર્ણ થવાની તારીખ છે જે સબસિડી વિજળી પર સરકાર દ્વારા આપવામાં આવી છે. પરંતુ આ એક પ્રોસેસનો ભાગ છે જેમાં પ્ર્તી વર્ષ (નાણાકીય વર્ષ) અનુસાર આ કોન્ટ્રાકટ બનાવવામાં આવે છે, જેને દર વર્ષે ministry of powerની રીવ્યુ મિટિંગ બાદ બનાવવામાં આવે છે. આ સાથે તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી આ કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી હવે નવા નાણાકીય વર્ષમાં આવનારી સરકાર આ સ્કીમને કઈ રીતે જોશે તેના પર આધાર રાખે છે.

વાયરલ લેટરને લઇ કરવામાં આવેલ દાવો અહીંયા ખોટો સાબિત થાય છે, 200 યુનિટ વિજળી ફ્રી 31 માર્ચ 2020 સુધી જ મળશે જે વાત ની ખરાઈ DEPARTMENT OF POWER દ્વારા આપવામાં આવી છે. પરંતુ આ અધૂરું સત્ય છે આ કોન્ટ્રાકટ દર નાણકીય વર્ષ પર રીન્યુ કરવામાં આવે છે. જેને હાલ ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવે છે.

TOOLS :-

GOOGLE KEYWORD SEARCH

FACEBOOK SEARCH 

TWITTER SEARCH 

DIRECT CONTECT WITH SECRETARY OF POWER DEPARTMENT

પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)

Prathmesh Khunt

Most Popular