Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Uncategorized @gu
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર K.V.KAMATH કે જે ન્યુ ડેવલોપમેન્ટ બેન્કના ચીફ છે, જેને લઇ દાવો કરવામાં આવી રહ્યો છે કે બજેટ 2020 બાદ નિર્મલા સીતારમણ બાદ તે નવા નાણા મંત્રી બનશે.

વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર financialexpress દ્વારા બજેટ 2020ને લઇ પબ્લિશ કરાયેલ એક આર્ટિકલ પર સોશિયલ મિડિયામાં K.V.KAMATH કે જે ICICI બેન્કના ભૂતપૂર્વ ચેરમેન હતા અને હાલ BRICS NEW DEVLOPMENT BANKના ચેરમેન છે. જેને લઇ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે બજેટ 2020 બાદ તેઓ ભારતના નવા નાણા પ્રધાન બનશે. “Today One News from Financial Express that may makes everybody’s happy the BRICS BANK (BRAZIL RUSSIA INDIA CHIANA SOUTH AFRICA) President and former ICICI Bank & Infosys Chairman MR. K V Kamath will be the Next Finance Minister after next budget session. Mr. Kamath is also IIM Ahmedabad Alumni let’s see hope for the best if India will get one more professional Finance Minister.”
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં financialexpress દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. આ આર્ટિકલમાં આ પ્રકારે કોઈ પણ દાવો કરવામાં આવ્યો નથી, આર્ટિકલ મુજબ K.V.KAMATHને લઇ રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે, તેમજ જેમ પિ.વી.રાવની સરકાર દરમિયાન જેમ બિન રાજકીય માણસ મનમોહન સિંહને નાણા પ્રધાન બનાવાયા હતા, તે પ્રમાણે K.V.KAMATH વિષે અટકળો લગાવવામાં આવી રહી છે.


વાયરલ પોસ્ટને લઇ કરવામાં આવેલ દાવા મુજબ કોઈ પણ માહીતી પર ભરોષો કરવો નહીં આ એક ભ્રામક માહિતી છે, જેમાં માત્ર રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે. કોઈ પણ સરકારી વિભાગ દ્વારા આ વિષય પર કોઈપણ માહિતી જાહેર કરાઈ નથી.
TOOLS :-
FACEBOOK SEARCH
TWITTER SEARCH
GOOGLE KEYWORD SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Dipalkumar Shah
December 13, 2024
Dipalkumar Shah
September 27, 2024
Prathmesh Khunt
April 9, 2022