Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Uncategorized @gu
ક્લેમ :-
BJP અને RSSની રેલી પર કેરેલામાં કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે CAB અને NRCના સમર્થનમાં નીકળેલી બાઈક રેલી પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે.
This is how Communists in Kerala attacked peaceful #BJP & RSS bike rally in support of #CAA & NRC.
Trying to disguise as nationalists in the garb of National Anthem or Tricolor, Leftists can’t hide their hideous face for too long
#WorldBiggestBikeRally #LEFTISTS_ARE_CANCER pic.twitter.com/vlz1jh1kcG
— Geetika Swami (@SwamiGeetika) January 9, 2020
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વીટર અને ફેસબૂક પર કેરેલામાં BJP દ્વારા કરવામાં રેલીનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડિઓ CAB અને NRCના સમર્થનમાં નીકળેલ રેલી હોવાનો દાવો કરે છે, સાથે વિડિઓ સાથે “This is how Communists in Kerala attacked peaceful #BJP & RSS bike rally in support of CAA & NRC” આ લખાણ પણ શેયર કરવામાં આવ્યું છે.
આ વાયરલ વિડિઓની સત્યતા તાપસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવેલ અંશે પોસ્ટ જોવા મળે છે. જે બાદ આ વિડિઓની કેટલીક તસ્વીરને યાનડેક્ષ સર્ચ કરતા TIMES OF INDIA દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે.
આ આર્ટિકલ સાથે સાબિત થાય છે કે આ રેલી સબરીમાલા મંદીરને લઇ જે વિવાદ સર્જાયો હતો તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ ઘટના જાન્યુઆરી 2019ની છે.
આ ઉપરાંત ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતર પરિણામોમાં ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે આ વિડિઓ સબરીમાલા વિવાદને લઇ છે, જેને ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે તેમજ વાયરલ વિડિઓ સતાહૈ કરવામાં આવેલ દાવો પણ અહીંયા ખોટો સાબિત થાય છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
YANDEX SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS / OLD VIDEO)
Dipalkumar Shah
December 13, 2024
Dipalkumar Shah
September 27, 2024
Prathmesh Khunt
April 9, 2022