Friday, November 22, 2024
Friday, November 22, 2024

HomeFact Checkભાજપાના કાનપુર ક્ષેત્ર અધ્યક્ષની તસ્વીર આરોપી વિકાસ દુબે હોવાના ભ્રામક દાવા સાથે...

ભાજપાના કાનપુર ક્ષેત્ર અધ્યક્ષની તસ્વીર આરોપી વિકાસ દુબે હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત બિકરૂ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યા મામલે હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેની શોધ પોલીસ કરી રહી છે. ત્યારે સોશ્યલ મીડિયા પર કેટલીક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં વિકાસ દુબે અમિત શાહ, યોગી આદિત્યનાથ તેમજ પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સાથે જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર “આઠ આઠ પોલીસ કર્મચારીઓ ને ગોળી વિંધનાર વિકાસ દુબે” કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.

Facebook
Facebook
Facebook
Facebook

Fact Check :-

આ તમામ તસ્વીર સાથે કરાયેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે ગુગલ સર્ચ કરતા Vikas Dubey Bjp નામના ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. આ પોસ્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે, એક સરખા નામ હોવાના કારણે સોશ્યલ મીડિયા પર આ તસ્વીર ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. નોંધનીય છે વિકાસ દુબે કાનપુર ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે.

https://www.facebook.com/vikasdubey.bjp/posts/1365187450338180

ટ્વીટર પર વિકાસ દુબે બિજેપી એકાઉન્ટ પરથી આ ભ્રામક દાવા પર ખુલાસો આપતો વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે, એક સરખા નામ હોવાના કારણે કેટલાક તત્વો દ્વારા મારી તસ્વીર આરોપી વિકાસ દુબેની હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ મુદ્દે પંડિત વિકાસ દુબે દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

https://www.facebook.com/100028272547969/videos/600288384256908

ઉપરાંત આરોપી વિકાસ દુબે અને વાયરલ તસ્વીરને સરખાવતાં બન્ને વ્યક્તિ અલગ હોવાનું જણાય છે.

Conclusion :-

વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો મળતા પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. વાયરલ તસ્વીરમાં જે વ્યક્તિ આરોપી વિકાસ દુબે કહેવામાં આવ્યું છે, તે હકીકતમાં ભાજપાના પંડિત વિકાસ દુબે કાનપુર ક્ષેત્ર અધ્યક્ષ છે. વાયરલ તસ્વીર મુદ્દે પંડિત વિકાસ દુબે દ્વારા સોશ્યલ મીડિયા પર ખુલાસો આપતી પોસ્ટ પણ કરવામાં આવી છે, જે મુજબ ખોટા અને ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.

  • Tools:-
  • Facebook
  • Twitter
  • Keyword Search
  • Reverse Image Search

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular