Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં એડિટેડ ન્યુઝ પ્લેટ વાયરલ

ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં એડિટેડ ન્યુઝ પ્લેટ વાયરલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કથિત રીતે ઇન્ડિયા ટીવી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં આગામી ચૂંટણીમાં AAP પાર્ટીની જીતની આગાહી કરવામાં આવી છે. આ ન્યુઝ ગ્રાફિક મુજબ, AAP 182 સીટોમાંથી 98 સીટ જીતશે અને BJP 67 ત્યારે કોંગ્રેસ 13 સીટ જીતશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેમાં એક અથવા બે તબક્કામાં મતદાન થવાની સંભાવના છે અને જે 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.

Fact Check / Verification

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ઈન્ડિયા ટીવીના વાયરલ ગ્રાફિક અંગે ગુગલ સર્ચ કરતા અમને 31 જુલાઈ 2022ના પ્રકાશિત થયેલ એક અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયા ટીવી-મેટરાઈઝ સર્વેના આધારે અંદાજ લગાવ્યો કે જો વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો શું ભાજપ પાર્ટી રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તામાં પરત ફરશે?, ભાજપની સરકાર ગુજરાત, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત ટકી શકે છે. 182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં, ભાજપ 108 બેઠકો જીતીને ફરી એકવાર સત્તા જાળવી શકે છે, જ્યારે કોંગ્રેસ 55 બેઠકો મેળવી શકે છે અને આમ આદમી પાર્ટી આઠ-દસ બેઠકો મેળવી શકે છે.

30 જુલાઈ, 2022 ના રોજ ઈન્ડિયા ટીવી દ્વારા અપલોડ કરવામાં આવેલ આ યુટ્યુબ વિડિયો પણ અહીંયા જોઈ શકાય છે. જેમાં ઈન્ડિયા ટીવી-મેટરાઈઝ સર્વેમાં જાણવા મળ્યું કે જો ચૂંટણી આજે એટલેકે (30 જુલાઈના સંદર્ભમાં) યોજવામાં આવે તો, ભાજપ 108 બેઠકો સાથે જીતશે. જયારે કોંગ્રેસ 31% ના વોટ શેર સાથે 55 સીટો જીતશે, અને AAP 9%ના વોટ શેર સાથે 16 સીટો જીતશે.

વાયરલ ગ્રાફિક અંગે ઈમેલ પર ન્યૂઝચેકરને સ્પષ્ટતા કરતા ઈન્ડિયા ટીવીએ જણાવ્યું કે, “અમે તાજેતર ગુજરાતની ચૂંટણી પર કોઈ નો સર્વે કર્યો નથી. આ તસ્વીર (વાઈરલ ઈન્ફોગ્રાફિક) ફોટોશોપ કરેલ છે.”

Conclusion

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ઈન્ડિયા ટીવીના વાયરલ ગ્રાફિક ફોટોશોપ કરેલ છે. ઈન્ડિયા ટીવી ચેનલ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગુજરાતમાં આવનાર ચૂંટણીના સંદર્ભમાં તેમની ચેનલ દ્વારા કોઈપણ સર્વે હાથ ધરવામાં આવ્યો નથી. વાયરલ બ્રેકીંગ પ્લેટ એડિટ કરાયેલ છે.

Result : Altered Image

Our Source

Email Answer by India TV
India TV report, July 31, 2022
Youtube video, July 30, 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular