Tuesday, June 25, 2024
Tuesday, June 25, 2024

HomeFact Checkકંગના રનૌતનો 2019ના ઇન્ટરવ્યૂનો વિડિઓ ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ

કંગના રનૌતનો 2019ના ઇન્ટરવ્યૂનો વિડિઓ ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

“કંગના રનૌત શું કહી રહી છે જુઓ મિત્રો, યે ઝાંસી કી રાની ક્યા મેરી ચાચી લગતી હૈ ?? તેની નજર માં ઝાંસી ની રાણી ની કેટલી ઈજ્જત છે તે આપ જોઈ શકો છો.હવે શું કહેશો અંધ ભક્તો” સોશ્યલ મીડિયા પર આ કેપશન સાથે કંગના રનૌતનો એક ઇન્ટરવ્યૂ આપતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર Sanjay Gadhia જે પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઇન્ચાર્જ છે, તેમના દ્વારા સૌપ્રથમ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ લોકોએ શેર કરેલ છે.

Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓના સ્ક્રીન શોટ સાથે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા Mumbai Tak યૂટ્યૂબ ચેનલ પર ફેબ્રુઆરી 2019ના પોસ્ટ કરાયેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના દ્વારા ઝાંસી કી રાણીનું અપમાન નથી કરવામાં આવ્યું, “ઝાંસી કી રાણી મેરી ચાચી નહીં હૈ, વો સબકી હૈ” પત્રકાર દ્વારા પુછાયેલ પ્રશ્નનો જવાબ કંગના દ્વારા આપવામાં આવ્યો હતો.

વાયરલ પોસ્ટ સાથે કરાયેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા aajtak , hindustantimes દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ ફિલ્મ મણિકર્ણિકાની સફળતા બાદ મીડિયા સાથે થયેલ વાતચીતમાં પુછાયેલ પ્રશ્ન “બોલિવૂડ ફિલ્મ મણિકર્ણિકા પર કેમ ચૂપ છે, ટાઉન સ્ટાર્સ કેમ પોતાના રિવ્યૂ નથી આપી રહ્યા” જેના જવાબમાં કંગના દ્વારા “ઝાંસી કી રાણી મેરી ચાચી નહીં હૈ” જવાબ આપવામાં આવ્યો હતો.

વાયરલ વિડિઓ મુદ્દે વધુ તપાસ કરતા kanganaranaut ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સમાન વિડિઓ જોવા મળે છે. જેમાં તેમના દ્વારા 2019માં કરાયેલ કામ પર એક વિડિઓ બનાવી મુકવામાં આવેલ છે. જેમાં વાયરલ વિડિઓનો ભાગ પણ જોવા મળે છે.

https://www.instagram.com/p/B62KyVylgJ4/?utm_source=ig_embed

Conclusion

કંગના રનૌત દ્વારા ઝાંસી કી રાણીનું અપમાન કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ સોશ્યલ મીડિયા પોસ્ટ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ 2019માં મણિકર્ણિકા ફિલ્મ સમયે કંગના દ્વારા આપવામાં આવેલ ઇન્ટરવ્યૂનો છે. જેમાં પત્રકાર દ્વારા પૂવામાં આવેલ પ્રશ્ન પર જવાબ આપતા કહ્યું હતું કે “ઝાંસી કી રાણી મારી ચાચી નથી, તે તમારી પણ એટલી જ છે, જેટલી મારી” જે ઇન્ટરવ્યૂ વિડિઓનો એક ભાગ સોશ્યલ મીડિયા પર ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરાયેલ છે.

Result : Misleading

Our Source

aajtak : https://www.aajtak.in/entertainment/story/manikarnika-the-queen-of-jhansi-kangana-ranaut-blast-on-bollywood-celebs-tmov-641323-2019-02-07
hindustantimes : https://www.hindustantimes.com/bollywood/jhansi-ki-rani-meri-chachi-hai-kya-watch-kangana-ranaut-s-2019-in-video-as-she-takes-several-stands/story-M2AU8lNkFNEn4Mi6yflN3I.html
kanganaranaut : https://www.instagram.com/p/B62KyVylgJ4/?utm_source=ig_embed

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular