Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

HomeFact Checkગાઝાના ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ...

ગાઝાના ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ તસ્વીરનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim

ઇઝરાયલ દ્વારા ગાઝા પર હુમલાઓ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ સાથે અનેક સોશ્યલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર એક ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની તસ્વીર વાયરલ થઈ રહી છે. યુઝર્સ આ તર્સ્વીર ગાઝા શહેર પર હાલમાં થયેલા હુમલાના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

Fact Check / Verification

ગાઝાના ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા gettyimages વેબસાઈટ પર 12 જૂન 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, એક પેલેસ્ટિનિયન મહિલા ક્ષતિગ્રસ્ત બાંધકામમાં નાશ પામેલા પોતાના ઘરની અંદર તેના બાળકોને છેલ્લી વખત સ્નાન કરાવી રહી છે.

આ અંગે વધુ તપાસ કરતા alamy, imago અને agefotostock નામની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ જોવા મળે છે. જૂન 2021માં ઉત્તરી ગાઝા પટ્ટીમાં બીટ હનુન પર ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે મહિલાના ઘર અને અન્ય મકાનોને નુકસાન થયું હતું.

Conclusion

ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ તસ્વીર ખરેખર જૂન 2021ના લેવામાં આવેલ છે. જૂન 2021માં ઉત્તરી ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા યુઝર્સ આ તસ્વીરને હાલમાં ઇઝરાયલ અને ગાઝા વોરના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

Result : False

Our Source
Media Report Of alamy , 12 Jun 2021
Media Report Of imago , 12 Jun 2021
Media Report Of agefotostock , 12 Jun 2021
Media Report Of gettyimages , 12 Jun 2021

આ પણ વાંચો : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં વાયરલ થયેલા ભ્રામક વિડીયોનું સત્ય

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular