Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckWeeklyWrap : બિપરજોય વાવાઝોડાને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : બિપરજોય વાવાઝોડાને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટ તો ક્યાંક દરિયાનું પાણી ફરી વળ્યું હોવાના દાવા પર TOP 5 ફેકટચેક

શું બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે? જાણો શું છે સત્ય

ગુજરાતના કચ્છ નજીક બિપરજોય ટકરાયું છે. સોશ્યલ મીડિયા પર દરિયા કિનારાના વિસ્તારોના અનેક વિડીયો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ગામમાં પાણી ઘુસી ગયા છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં વાયરલ થયેલા જુના અને ભ્રામક વિડીયોનું સત્ય

વાવાઝોડાથી સાવચેતી લેતા 37,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો સ્ટેન્ડ-બાય પર છે. વાવાઝોડું 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો અને તેની નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે. આ સંદર્ભમાં મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ન્યુઝચેકરે આવા બે વીડિયોની તપાસ કરી, અને તે ભ્રામક દાવા હોવાનું જણાયું છે.

દરિયાઈ તોફાન વચ્ચે કંડલા પોર્ટ પર એક જહાજ ફસાયું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મચાવી રહ્યું છે, અને પોર્ટ વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જહાજ દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ દ્રશ્યો ગુજરાતના કંડલા પોર્ટના છે. યુઝર્સ અને ન્યુઝ ચેનલોકંડલા પોર્ટ પાસેના ભયાવહ દ્રશ્યો” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય આવ્યું હોવાના વાયરલ વિડીયોનું સત્ય

બિપરજોય વાવાઝોડાને લઈને સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ ક્રમમાં ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય આવ્યું હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સમુદ્ર વચ્ચે ખુબ ભયાનક ચક્રવાત સર્જાયેલો જોઈ શકાય છે.

બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટના વાયરલ વિડીયોનું સત્ય

બિપોરજોય વાવાઝોડાની હાલની સ્થિતિ જોતા અગામી 48 કલાકમાં કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાઇ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ એક બોટનો વિડીયો શેર થઈ રહ્યો છે. યુઝર્સ Biproyjoy cyclone ટેગલાઈન સાથે વિડીયો શેર કરી રહ્યા છે. ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયો ભ્રામક હોવાનું જણાયું છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular