Saturday, July 13, 2024
Saturday, July 13, 2024

HomeFact Checkરાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં ભારે ભીડ હોવાના દાવા સાથે ભ્રામક...

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં ભારે ભીડ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ પીએમ મોદી ઠેક-ઠેકાણે સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ નવા પક્ષ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટી પણ આવખતે પોતાનું શક્તિ પ્રદશન કરી રહી છે. સોશ્યલ મીડિયા પર રાજકીય રેલીઓ અને સભાઓ અંગે અનેક પોસ્ટ જોવા મળી રહી છે, જે ક્રમમાં આમ આદમી પાર્ટીના રાજકોટ ખાતેના એક રોડ-શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે.

ફેસબુક યુઝર્સ “રાજકોટમાં સ્થાનીય લોકો મોટી સંખ્યામાં ‘આપ’ના રોડ-શોમાં જોડાયા #અરવિંદકેજરીવાલ” ટાઇટલ સાથે એક તસ્વીર શેર કરી રહ્યા છે. આ તસ્વીર કોઈ બિલ્ડીંગ પરથી લેવામાં આવી હોવાનું જણાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો રોડ પર જોવા મળી રહ્યાં છે. વાયરલ તસ્વીરને આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં યુઝર્સ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલ અન્ય ભ્રામક અફવાઓ અહીંયા વાંચો

Fact Check / Verification

આમ આદમી પાર્ટીના રાજકોટ ખાતેના એક રોડ-શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક મીડિયા અહેવાલો જોવા મળે છે. જ્યાં BBCના એક અહેવાલ સાથે વાયરલ તસ્વીર પણ જોવા મળે છે, અહીંયા આપવામાં આવેલ માહિતી અનુસાર આ દર્શ્યો સાઉથ કોરિયામાં હેલોવીન પાર્ટી સમયે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે હજારો લોકોએ કેન્ડલ માર્ચ કરી હતી.

વધુમાં ન્યુઝ સંસ્થાન abc.net, theguardian અને nbcnews દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. અહીંયા મળતી માહિતી મુજબ સાઉથ કોરિયાના હેલોવીન પાર્ટીમાં થયેલ દુર્ઘટનામાં 156થી માર્યા ગયેલા લોકોની યાદમાં સિઓલ, બુસાન અને જેજુ સહિત સાઉથ કોરિયાના અનેક શહેરોમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન લોકમાં નાસભાગ મચી ગઈ હતી. હેલોવીન ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે એક શેરીમાં હજારો લોકો ભેગા થયા હતા. આ દરમિયાન નાસભાગ થતા અંદાજિત 150 લોકોના મૃત્યુ થયા હતા. આ ફેસ્ટિવલમાં લગભગ 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા.

Conclusion

આમ આદમી પાર્ટીના રાજકોટ ખાતેના એક રોડ-શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર સાઉથ કોરિયા ખાતે લેવામાં આવેલ છે. સાઉથ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલ પર માનવ સંહાર સર્જાયો તે સંદર્ભે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સાઉથ કોરિયાના કેટલાક શહેરોમાં લોકોએ કેન્ડલ માર્ચ કરી હતી. વાયરલ તસ્વીરને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જોડીને ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

BBC News Report, on 6 NOV 2022
Media Reports of abc.net, theguardian And nbcnews, on 6 NOV 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular