Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Check7 કરોડની કિંમત સાથે વારાણસી ભાજપ કાર્યાલય વહેંચવા મુકાયું હોવાનો ભ્રામક દાવો...

7 કરોડની કિંમત સાથે વારાણસી ભાજપ કાર્યાલય વહેંચવા મુકાયું હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભાજપ જનસંપર્ક કાર્યાલય વારાણસી વહેંચવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ OLX પર મુકવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર 7 કરોડની કિંમત સાથે ભાજપ કાર્યલય વારાણસીની તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. OLXની જાહેરાત મુદ્દે ન્યુઝ સંસ્થાન દ્વારા પણ આ ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા.

Factcheck / Verification

વારાણસી ખાતે આવેલ ભાજપ કાર્યાલય વહેંચવા માટે મુકવામાં આવ્યું હોવાના દાવા પર તપાસ શરૂ કરતા, ન્યુઝ સંસ્થાન zeenews તેમજ sandesh દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ આ જાહેરાત ભ્રામક છે, અને વારાણસી પોલીસ દ્વારા આ મુદ્દે 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના સંસદીય ઓફિસની તસવીર ખેંચીને OLX પર મૂકી દીધી અને તેની કિંમત 7.5 કરોડ રૂપિયા બતાવામાં આવી હતી. OLX પર જે જાહેરાત આપવામાં આવી તેમાં ઓફિસની અંદરની માહિતી. રૂમ, પાર્કિંગની સુવિધા અને અન્ય તમામ વાતો અહીં બતાવામાં આવી હતી.

આ મુદ્દે વધુ તપાસ કરતા વારાણસી પોલીસ દ્વારા પોતના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ પોલીસનું કહેવું છે કે આ કેસમાં પગલાં ભરાયા છે, આ અંગે પોલીસને જાણ થતા જાહેરાતને હટાવવામાં આવી તેમજ FIR નોંધી અને ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

Conclusion

વારાણસી ખાતે આવેલ ભાજપ કાર્યાલય વહેંચવા માટે OLX પર મુકવામાં આવેલ જાહેરાત તદ્દન ભ્રામક છે. વારાણસી પોલીસે આ ઘટના પર 4 લોકોની ધરપકડ કરેલ છે. સોશ્યલ મીડિયા પર અને OLX પર 7 કરોડની રકમ સાથે ભાજપ કાર્યાલયની તસ્વીર શેર કરવામાં આવી હતી, જે ભાજપ તરફથી નહીં પરંતુ કેટલાક ટિખળખોર લોકો દ્વારા ભ્રામક જાહેરાત કરવામાં આવી હતી.

Result :- False

Our Source

zeenews
sandesh
વારાણસી પોલીસ

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular