Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeCoronavirusકર્ફ્યુના અમલ માટે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો...

કર્ફ્યુના અમલ માટે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે. તેવા સમયે આપણે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે. નોંધનીય છે અમદાવાદ સિવાય વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. ન્યુઝ સંસ્થાન GSTV દ્વારા 20 નવેમ્બરના પબ્લિશ કરવામાં આર્ટિકલ પર દાવો કરવામાં આવ્યો છે, ‘એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરાયો, માત્ર સરકારી વાહનોને જ એન્ટ્રી

Factcheck / Verification

રાજ્યમાં વકરતા જતા કોરોનાને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે અમદાવાદ બાદ રાજકોટ ,વડોદરા અને સુરતમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયેલા આ સમાચાર તદ્દન ભ્રામક છે.

વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન zeenews, akilanews તેમજ sanjsamachar દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમા વાયરલ મેસેજ સંપૂર્ણ ખોટો સાબિત થયો, એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે. હાઈવે પર વાહનોની પણ અવરજવર પણ થઈ રહી છે. ટોલ બૂથ સ્ટાફ પણ રાબેતા મુજબ ઉપસ્થિત છે. જોકે, અમદાવાદમાં કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

કરફ્યૂમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ હોવાની વાત અફવા નીકળી

આ મુદ્દે વધુ તપાસ કરતા હાઇવે ઓથોરિટી સાથેની ટેલિફોનિક વાતચીતમાં આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં આજે પણ ખાનગી વાહનો એક્સપ્રેસ હાઈવે ઉપર રાબેતા મુજબ ચાલુ હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.

Conclusion

ન્યુઝ સંસ્થાનો તેમજ હાઇવે એથોરિટી દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કરફ્યુના કડક અમલીકરણ માટે હાઈવે બંધ કરવામાં આવ્યો છે તે વાત તદ્દન પાયાવિહોણી સાબિત થઈ છે. એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે,કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

Result :- False

Our Source

zeenews,
akilanews
sanjsamachar
Phone Verification

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular