Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkબેંગ્લોરના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય

બેંગ્લોરના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

નવા કિસાન બિલ માટે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે, ત્યારથી સોશિયલ મીડિયા પર આ આંદોલન અંગે રોજ નવી નવી વાતો સામે આવી રહી છે. ફરી એક વખત ખેડૂતો વિશે નવો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું છે. અને આપણે આ ખેડુતો પાસેથી પણ કંઈક શીખવું પડશે.

Factcheck / Verification

વાયરલ તસ્વીરની સત્યતા જાણવા તપાસ શરૂ કરતા વાયરલ તસ્વીર પર હ્યુમસ લખાયેલ જોવા મળે છે. જે કીવર્ડ સાથે ગૂગલ પર સર્ચ કરતા જણાવા મળે છે કે, આ તસ્વીર બેંગ્લોરની છે, પરંતુ તેની સાથે કરવામાં આવેલ દાવો ભ્રામક છે.

આ તસ્વીર હુમસની વેબસાઇટ (humus) પર હાજર છે. આ કૃષિ તકનીકનો પ્રારંભ છે. જેની સ્થાપના 2018 માં બેંગ્લોરના દંપતી મંજુનાથ ટી.એન. અને શિલ્પા ગોપાલિયાએ કરી હતી. હ્યુમસ અને ખેડૂતોના સુપરમાર્કેટ વચ્ચે ખરેખર કોઈ જોડાણ છે? આ વિશે માહિતી મેળવવા માટે, અમે હ્યુમસ વેબસાઇટ પર ગયા.

હ્યુમસ વેબસાઇટ પર વધુ માહિતી માટે સર્ચ કરતા જાણવા મળે છે કે, હુમસ સીધા જ ખેડૂતો પાસેથી શાકભાજી અને ફળો ખરીદે છે. ખેડૂતો પાસેથી શાકભાજી અને ફળો ખરીદ્યા પછી, હ્યુમસ તેમને ઓનલાઇન અને ઓફલાઈન બેંગલોરના ગ્રાહકોને વેચે છે. આ એક ટેક્નોલોજી અને ઓનલાઇન એગ્રિકલચર જોડવા માટે કરવામાં આવેલ પ્રયત્ન છે.

Conclusion

ખેડૂતો દ્વારા પોતાનું સુપર માર્કેટ બનાવવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર બેંગ્લોરનું સુપર માર્કેટ humus છે, જે એક ખાનગી કંપની છે. તેમજ ખેડૂતો પોતાના શાકભાજી અને ફળો અહીંયા વેચે છે, જેને humus ઑન્લીર્ન અને ઓફલાઈન માર્કેટના મદદથી બેંગ્લોરના ગ્રાહકોને વેચે છે.

Result :- False

Our Source

હુમસની વેબસાઇટ (humus)
Google

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular